________________
*धर्मपशक्षाDocomooooooooooooooo
が楽英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英選
ચન્દ્રઃ આમ તે મધ્યસ્થ મિથ્યાત્વીઓ ભાવ જૈન તરીકે સિદ્ધ થયા એટલે હવે તેમાં જ - જિનાજ્ઞાનો સંભવ બતાવે છે. (ભાવજૈનત્વ વિના જિનાજ્ઞા ન સંભવે. માટે પહેલા જ ૪ ભાવજૈનત્વ સિદ્ધ કરી હવે તેમાં જિનાજ્ઞાસંભવ બતાવે છે.) ૪ ગાથાર્થ : તેઓને ખરેખર ભાવાજ્ઞાનુ કારણ હોવાથી દ્રવ્યાજ્ઞા જાણવી. કેમકે જે જ અપુનબંધકોને જુદા જુદા પ્રકારનું અનુષ્ઠાન શાસ્ત્રમાં કહેવાયેલું છે. ___ यशो० : तेषामवेद्यसंवेद्यपदस्थानां भावजनानां, खलु इति निश्चये, भावाज्ञायाः * सम्यग्दर्शनादिरूपायाः कारणत्वतो द्रव्याज्ञा ज्ञेया, अपुनर्बन्धकोचिताचारस्य पारम्पर्येण सम्यग्दर्शनादिसाधकत्वात्,
चन्द्र : ननु किं तेषां भावाज्ञाकारणं विद्यते, येन तेषां द्रव्याज्ञा भवेत् ? इत्यत आह - * अपुनर्बन्धकोचिताचारस्य पारम्पर्येण = अपूर्वकारणानिवृत्तिकरणादिद्वारा सम्यग्दर्शनादिमें साधकत्वात् ।
ચન્દ્રઃ અવેદ્યસંવેદ્યપદમાં રહેલા ભાવજૈનોને સમ્યગ્દર્શન વિગેરે રૂપ ભાવાજ્ઞાનું છે કારણ હાજર હોવાથી તેમને દ્રવ્યાજ્ઞા જાણવી. (એ ભાવાણાના કારણભૂત કઈ વસ્તુ ; કે એમની પાસે છે?) અપુનબંધકને ઉચિત જે આચારો છે, તે વધુને વધુ સારા અધ્યવસાયો કે લાવવા દ્વારા પરંપરાએ સમ્યગ્દર્શન, દેશવિરતિ વિગેરે ભાવાજ્ઞાઓના સાધક છે. માટે જે આવા આચારવાળા આ જીવોને દ્રવ્યાજ્ઞા માની શકાય છે.
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双涨瑟瑟瑟瑟双双双双双双双双双双双双双双双双双瑟瑟瑟瑟瑟双双双双双双双双双
___ यशो० : तदुक्तं चोपदेशपदे (२५३-२५६)* गंठिगसत्ताऽपुणबंधगाइआणं पि दव्वओ आणा । णवरमिह दव्वसद्दो भइअव्वो समयणीईए।। हे एगो अप्पाहन्ने केवलए चेव वट्टई एत्थ । अंगारमद्दगो जह दव्वायरिओ सयाऽभव्वो ।।
अन्नो पुण जोग्गत्ते चित्ते णयभेअओ मुणेअव्वो । वेमाणिओववाओ त्ति दव्वदेवो जहा साहू ।। । * तत्थाभव्वादीणं गंठिगसत्ताणमप्पहाण त्ति । इयरेसिं जोग्गयाए भावाणाकारणत्तेणं ।।।
चन्द्र० : अत्रार्थे साक्षिपाठमाह - तदुक्तं चोपदेशपदे इत्यादि । उपदेशपदगाथासंक्षेपार्थस्त्वयम् - (१) ग्रन्थिगसत्त्वापुनर्बन्धकादीनामपि = ग्रन्थिसमीपे
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૧૫