________________
双双双双双双双双双双双双双双戏双双双双双双双双联双双双双双双双双双双双 双踩双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅
sapnacanci ncocco
धर्मपरीक्षा ऽप्रवेशेऽपि जैनत्वं भावतो भवेत् । तदेव तु = तादृशमाध्यस्थ्यमेव तु व्यवहारतो * जैनमार्गानाश्रयणे दुर्घटम् । इति = व्यवहारतो जैनमार्गानाश्रयणान्न तेषां = मिथ्यादृशां * माध्यस्थ्यम्।
तथा च माध्यस्थ्यरूपं मूलमेव नास्ति, कुतस्तरां मुख्यसर्वज्ञभक्तत्वं तद्वारा च भावजैनत्वं * * इत्यादिरूपाः शाखा अस्य विद्यन्त इति ।
ચન્દ્ર: (આ પ્રમાણે મધ્યસ્થ મિથ્યાત્વીઓને પણ મુખ્યસર્વજ્ઞની ભક્તિ દ્વારા કે આ ભાવજૈનત્વ ઘટે છે” એ પદાર્થ ઉપાધ્યાયજીએ સિદ્ધ કર્યો. પૂર્વપક્ષ પોતાના પદાર્થને જ શું ખંડિત કરનારા, હરિભદ્રસૂરિરચિત યોગ્યદૃષ્ટિસમુચ્ચયના પાઠોનું નિરાકરણ કરવા તો જે અસમર્થ જ છે. એટલે “મૂળ જ ન હોય, તો શાખા તો ક્યાંથી હોય” એ ન્યાયને યાદ છે ક કરીને આ વિષયમાં મૂળને જ કાપી નાંખવાનો પ્રયત્ન કરે છે.)
પૂર્વપક્ષઃ મિથ્યાત્વીઓને પણ સર્વજ્ઞભક્ત બનાવનાર અને એના દ્વારા ભાવજૈનત્વ પમાડનાર માધ્યથ્ય એ મિથ્યાત્વીઓમાં હોય, તો તો વ્યવહારથી જૈનશાસન રૂપી - માર્ગમાં પ્રવેશ વિના પણ તેઓને જૈનત્વ ઘટી શકે. પણ એ માધ્યચ્ય જ તેઓને ઘટી = શકતું નથી. કેમકે વ્યવહારથી જૈન માર્ગનો આશ્રય કર્યા વિના આવું માધ્યચ્ય પ્રગટી - # શકતું નથી. | (આમ મિથ્યાત્વી અજૈનોમાં માધ્યય્યરૂપી મૂળ જ નથી તો પછી મુખ્યસર્વજ્ઞની જુ ભક્તિ અને એના દ્વારા ભાવજૈનત્વ વિગેરે રૂપ શાખાઓ શી રીતે સંભવે ?)
双双双双双双双双双双双双双双获双双双双返双双双双双双双双双双双双双双双获双双双双双双双双双双获双双返双双双双双双双双双双双双双双双双双双双双
___ यशो० : न, मोहमान्छे परेषामपि योगिनामेतादृशमाध्यस्थ्यस्येष्टत्वाद्। यदयं । * कालातीतवचनानुवादो योगबिन्दौ (श्लोक ३००-३०८) -
चन्द्र० : महोपाध्यायाः समादधति - न, मोहमान्द्ये = मिथ्यात्वमोहनीयस्य मन्दतायां * सत्यां परेषामपि = बौद्धसांख्यादीनामपि योगिनां = मित्राताराबलादीप्रादृष्टिमतां ॐ एतादृशमाध्यस्थ्यस्य = मुख्यसर्वज्ञभक्तिप्रयोजकमाध्यस्थ्यस्य इष्टत्वात् = शास्त्राबाधितत्वात् । *
ननु "मोहमान्द्ये परेषामपि एतादृशमाध्यस्थ्यमिष्टम्" इत्येतत् किं भवत्कल्पनामात्रं उत में * किञ्चिदत्रार्थे प्रमाणमस्ति ? इत्याशङ्कायामाह - यत् = यस्मात्कारणात् अयं = अनन्तरमेव में वक्ष्यमाणः कालातीतवचनानुवादः = मिथ्यादृष्टिर्यः कालातीतनामाऽजैनमहर्षिः, तद्वचनस्य * अनुवादः योगबिन्दौ ।
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત જ ૧૦૮