SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ 双联疑疑疑双双双双双双双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅琅双双双双双双双双双双琅琅琅琅琅琅双双双双双双双疑双双联双双双双获双双双规 જ ધર્મપરીક્ષા જીજાજી જાજરમાન જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જા જાનુ તે બની શકતા નથી. (અને માટે “મિથ્યાત્વીઓ સર્વશભક્ત હોવાથી ભાવન છે” એ જ = વાત પણ ઉડી જાય છે.) ___ यशो० : न, विनेयानुगुण्येन सर्वेषां देशनाभेदोपपत्तेः, चन्द्र० : महोपाध्यायाः समादधति - न, विनेयानुगुण्येन = शिष्यानुकूलत्वेन, शिष्यहितमाश्रित्येति यावत्, सर्वेषां = कपिलबुद्धवीतरागादीनां देशनाभेदोपपत्तेः = * सर्वज्ञानामेक्त्वेऽभ्युपगम्यमानेऽपि देशनाभेदस्य युक्तिसङ्गतता सिद्धेः । तथा च यथा एक एव । * वैद्य एकस्मिन्नपि रोगे भिन्नभिन्नरोगिण आश्रित्य भिन्नानि औषधानि प्रयच्छत्येव, तत्र रोगीणां प्रकृतिरेव कारणम् । यथा रोगिणो हितं भवेत्, तथा औषधदानमेव वैद्यस्योचितम् । ततश्चैकस्मिन्नपि - * रोगे कस्यचिद्धरितकीदानेन कस्यचिद् गोमूत्रदानेन कस्यचिच्च त्रिफलादानेनारोग्यं संपाद्यते, न च तत्र अनेके वैद्याः, किन्तु एक एव । एवमत्रापि कपिलशिष्यास्तथाविधा एव, येन * आत्मनित्यत्वोपदेशात्तेषां हितं स्यादिति कपिलः सर्वज्ञ आत्मनो कथंचिन्नित्यानित्यत्वं जानानोऽपि अशिष्यहितायात्मनित्यत्वोपदेशं अददत् । बुद्धशिष्याश्च तथाविधा एव, येन आत्माऽनित्यत्वोपदेशादेव तेषां हितं स्यादिति बुद्धः सर्वज्ञः परमार्थं जानानोऽपि शिष्यहितायात्माऽनित्यत्वोपदेशं अददत् । । * एवमन्यत्रापि बोध्यम् । न च तेषां सर्वज्ञानां मतं भिन्नमिति तेषामेक्त्वमेवेति प्रथमं समाधानम्। ચન્દ્રઃ ઉપાધ્યાયજી : તમારી શંકાના ત્રણ સમાધાનો હોઈ શકે છે. (૧) શિષ્યોની # જ અનુકૂળતા વડે સર્વ સર્વજ્ઞોના દેશના ભેદની ઉપપત્તિ થઈ જાય છે. માટે સર્વજ્ઞોનો ભેદ છે જ માનવાની જરૂર નથી. (આશય એ છે કે શિષ્યોના હિતને નજર સામે રાખીને સર્વજ્ઞોએ જ દેશના આપી છે અને માટે તે દેશનાઓમાં ભેદ પડ્યો છે. સર્વજ્ઞોના મતો – વિચારો નું જ જુદા જુદા હતા માટે દેશનામાં ભેદ નથી પડ્યો. દા.ત. એક જ વૈદ્ય એક જ રોગવાળા ત્રણ રોગીમાંથી કોઈક રોગીને એની પ્રકૃતિ રે પ્રમાણે હરડે આપે, કોઈકને ગોમૂત્ર આપે, કોઈકને ત્રિફળા આપે. અહીં જુદી જુદી જ | ઔષધિ એક જ રોગ મટાડવા માટે આપી એમાં રોગીઓની તેવા પ્રકારની પ્રકૃતિ જ શું છે કારણ છે. એમ કપિલશિષ્યો એવા જ હતા કે નિત્યાત્માની દેશનાથી એમનું હિત થાય એટલે કે ક કપિલ સર્વશે “બધુ નિત્યાનિત્ય છે” એ સ્યાદ્વાદ જાણતા હોવા છતાં પણ શિષ્યોના જ હિત માટે આત્માની નિત્યતાની દેશના આપી. 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૯૯
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy