SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双联双双双双双双双双双双双双双双双双双双双双双双双 રે ઉપાધ્યાયજી : અમે તો એમ માનીએ છીએ કે “નિરતિશયગુણવાળો આ સર્વજ્ઞ) કે કે છે.” આવા બોધ માત્રથી સર્વજ્ઞની પ્રતિપત્તિ કરનારો કોઈપણ જીવ સર્વજ્ઞભક્ત કહેવાય. ૪ હું પણ તમે તેની ના પાડો છો. અને સર્વજ્ઞમાં રહેલા બાકીના વિશેષ ધર્મોનો પણ બોધ જરૂરી માનો છો. તો અમે તમને પુછીએ છીએ કે સર્વજ્ઞમાં રહેલા કુલ કેટલા ધર્મોની કે પ્રતિપત્તિ હોય તો તે સર્વજ્ઞભક્ત કહેવાય ? તમે બે-ચાર-દશ ધર્મોની પ્રતિપત્તિથી જ જ સર્વજ્ઞભક્ત માનવાની વાત કરશો તો એ ઉચિત નહિ ગણાય. કેમકે જેમ અમે એક * સામાન્યધર્મની પ્રતિપત્તિથી સર્વજ્ઞભક્ત માનવાની વાત કરી અને તમે તેનો નિષેધ કર્યો, જે છે તેમ તમે બે-ચાર-દશ ધર્મની પ્રતિપત્તિથી સર્વજ્ઞભક્ત માનવાની વાત કરો તો બીજા કોઈ જ જ કહી જ શકશે કે “ના. આના કરતા વધારે ધર્મો વડે સર્વજ્ઞની પ્રતિપત્તિ હોય તો જ = = સર્વજ્ઞભક્ત કહેવાય.” એટલે હવે એમ જ માનવું પડે કે “સર્વજ્ઞમાં જેટલા ધર્મો રહેલા છે, એ તમામે ૨ તમામ ધર્મોનો બોધ કરવા દ્વારા સર્વજ્ઞનો સ્વીકાર કરનાર સર્વજ્ઞભક્ત કહેવાય.” એટલે જ કે હવે કોઈ તમારી વાતને તોડી ન શકે.) હું પણ મુશ્કેલી એ થશે કે સર્વજ્ઞમાં રહેલા સર્વવિશેષધર્મોનો બોધ તો કોઈપણ છબસ્થને શું થઈ શકવાનો જ નથી. (અને એટલે કોઈપણ છદ્મસ્થ સર્વજ્ઞભક્ત નહિ બને. સર્વજ્ઞના સર્વધર્મોનો બોધ માત્ર સર્વજ્ઞને જ સંભવી શકે એટલે માત્ર સર્વશને જ સર્વશનો ભક્ત કે માનવો પડે. જે કોઈને માન્ય ન બને. છે એટલે “આ નિરતિશયગુણવાળો છે” એ રીતે સર્વજ્ઞની પ્રતિપત્તિ કરનાર કોઈપણ # જીવ સર્વજ્ઞભક્ત કહેવાય જ. અને માટે મિથ્યાત્વીઓ પણ સર્વજ્ઞભક્ત કહેવાય. જે એ ખ્યાલ રાખવો કે જૈનો “આ મહાવીરાદિ તીર્થકરો સર્વજ્ઞ છે, અને જે આ નિરતિશયગુણવાળા છે” એ રીતની પ્રતીતિ કરશે. જ્યારે મિથ્યાત્વીઓ તો “આ શંકર, = રામ, વિષ્ણુ, સર્વજ્ઞ છે અને નિરતિશયગુણવાળા છે” એવી પ્રતીતિ કરશે. પણ આ ; 3 મિથ્યાત્વીઓ માધ્યચ્ય પ્રત્યે જ અનુરાગી છે. અને માટે જ જ્યારે ભવિષ્યમાં શંકરાદિની રે અસર્વજ્ઞતાની પ્રતીતિ થશે, ત્યારે તેમનો ત્યાગ કરવામાં આ જીવોને પળવાર નહિ શું લાગે. એટલે પરમાર્થથી તેઓ મુખ્યસર્વજ્ઞના જ ભક્ત ગણાય. દા.ત. કોઈક જૈન અજૈન પ્રતિમાને તીર્થંકરની પ્રતિમા ભુલથી સમજી લઈને એની પુષ્કળ ભક્તિ કરે તો વ્યવહારમાં ભલે એ અજૈનપ્રતિમાનો ભક્ત દેખાય. પણ પરમાર્થથી 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૮૬
SR No.022212
Book TitleDharm Pariksha Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2015
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy