________________
**********
ધમપરીક્ષા માં
" अयं सर्वज्ञो
वा ? इत्यादिरूपाणां सर्वज्ञगतानां अनेकेषां विशेषधर्माणां बोधं कृत्वा निरतिशयगुणवान् सादिर्नित्यानित्यः सिद्धशिलास्थायी, जगदुत्पत्त्याद्यकर्त्ता" इत्यादि विशेषरूपेण सर्वज्ञ प्रतिपत्तिर्येषां भवति, तेषामेव सर्वज्ञभक्तत्वम् । मिथ्यादृशां तु नानेन प्रकारेण सर्वज्ञप्रतिपत्तिः । ततश्च न तेषां सर्वज्ञभक्तत्वमित्यत आह - सर्वविशेषाणां = सादित्वानादित्वसर्वव्यापित्वशरीरव्यापित्वादीनां शतसहस्रलक्षाधिकसंख्यानां छद्मस्थेन = असर्वज्ञेन, सम्यग्दृष्टिना मिथ्यात्विना वा अग्रहात् = अबोधात् ।
रे मुग्ध ! निरतिशयगुणवत्त्वमात्रेणैकेनैव धर्मेण सर्वज्ञप्रतिपत्तिमतां सर्वेषां सर्वज्ञभक्तत्वं अस्माभिः स्वीकृतम् । तच्च यदि न तव सम्मतं, तर्हि त्वमेव वद यदुत कियद्भिधर्मैः सर्वज्ञप्रतिपत्तिमतां सर्वज्ञभक्तत्वम् ? न तावद् द्वित्र्यादिभिः, यतो भवता यथा एकधर्ममात्रेण सर्वज्ञप्रतिपत्तौ सर्वज्ञभक्तत्वनिषेधः कृतः, तथा द्वित्र्यादिभिर्धर्मैः सर्वज्ञप्रतिपत्तौ अपि अन्येन सर्वज्ञत्वप्रतिषेधः कर्तुं शक्यत एव । इत्थं च सर्वज्ञगता यावन्तो धर्मोः, तावद्भिः सर्वैर्धर्मैः सर्वज्ञप्रतिपत्तौ एव सर्वज्ञभक्तत्वमिति अभ्युपगन्तुं युक्तम् । ततश्च सर्वज्ञगतानां सर्वधर्माणां छद्मस्थेन ज्ञातुमशक्यत्वात् कोऽपि छद्मस्थः सर्वज्ञभक्तो न स्यात् । सर्वज्ञगतानां सर्वधर्माणां ज्ञाता सर्वज्ञ एवेति सर्वज्ञस्यैव सर्वज्ञभक्तत्वमापन्नं भवत इति नैतद्युक्तम् । तस्मान्निरतिशयगुणवत्त्वेनैव एकमात्रधर्मेण सर्वज्ञप्रतिपत्तिमतां सर्वेषां सर्वज्ञभक्तत्वं स्वीकर्त्तुमुचितमिति ।
शुन्द्र : (पूर्वपक्ष: “खा (महावीर, शं४२, विष्णु) निरतिशयगुणवान् (સર્વોત્કૃષ્ટગુણવાન છે)” આ રીતે માત્ર એક જ ધર્મ દ્વારા સર્વજ્ઞની પ્રતિપત્તિ કરનારાને સર્વજ્ઞનો ભક્ત શી રીતે માની લેવાય ? એ સર્વજ્ઞનો ભક્ત તો કહેવાય કે “આ સર્વજ્ઞ સાદિ છે કે અનાદિ ? નિત્ય છે કે અનિત્ય ? સર્વવ્યાપી છે કે શરીરાદિવ્યાપી ? વીતરાગ છે કે સરાગી છે ? જગતની ઉત્પત્તિ વિગેરેનો કર્તા છે કે નહી...” વિગેરે સર્વજ્ઞમાં રહેલા તમામ ધર્મોનો બોધ કરીને એ રીતે સર્વજ્ઞનો સ્વીકાર કરે. અર્થાત્ આ મહાવીર (} शंकराहि) “निरतिशयुगगवाना छे, साहि छे, नित्यानित्य छे, सिद्धशिलाना रहेनारा છે, જગતની ઉત્પત્તિ વિગેરે કરનારા નથી, પણ જણાવનારા છે.” આવા સર્વજ્ઞમાં રહેલા જે અનેક ધર્મો છે, તે ધર્મો દ્વારા સર્વજ્ઞનો સ્વીકાર કરે એ જ સાચો સર્વજ્ઞ ભક્ત हेवाय.
જ
जा मिथ्यात्वीखो तो “खा (शंकर, विष्णु विगेरे) निरतिशयगुणवानो छे.” मात्र એટલા જ બોધવાળા છે. બાકી સર્વજ્ઞને વિશે અનેક વિશેષ ધર્મોના બોધવાળા નથી. કદાચ આ બધા કારણોસર મિથ્યાત્વીઓ સર્વજ્ઞના ભક્ત ન બને.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા - ગુજરાતી વિવેચન સહિત ૮૫