________________
texxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
દિગંબરાદિ (પક્ષ) અનંતસંસારી છે. (સાધ્ય) નિયતોસૂત્રભાષી હોવાથી. (હેતુ)” છે એ અનુમાન અપ્રયોજક = વ્યભિચારનિવારક - અનુકૂલતર્કના અભાવવાળું બનશે. | (આશય એ છે કે જેમ “પર્વતો વહિનામાનું ધૂમાતુ” વિગેરે અનુમાન સ્થળે કોઈ
વ્યભિચારની શંકા કરે કે “ભલે ધૂમ હો, પણ વદ્ધિ ન હોય તો શું વાંધો?” તો એ - શંકાને દૂર કરવા માટે ત્યાં કાર્ય-કારણભાવ રૂપ અનુકૂલ તર્ક આપવામાં આવે જે છે કે કે “ભાઈ ! ધૂમ કાર્ય છે, વહિં કારણ છે. જો અહીં વહ્નિ ન હોય, તો ધૂમ ન જ હોય.
પણ ધૂમ તો છે જ. માટે વહિં પણ હોવો જ જોઈએ.” - આવો તર્ક જ્યાં મળે ત્યાં એ અનુમાન પ્રયોજક બને. અર્થાત ત્યાં સાધ્યની સિદ્ધિ જ થાય.
પ્રસ્તુતમાં તમારા અનુમાનમાં કોઈ શંકા કરે કે “ઉન્માર્ગગામીમાં ભલે નિયતોસૂત્રભાષણ હોય, પણ અનંતસંસાર ન હોય તો શું વાંધો ?”
તો આ વ્યભિચારશંકાને અટકાવનાર કોઈ અનુકૂલ તર્ક = કાર્યકારણભાવાદિ તો તમારી પાસે છે જ નહિ. કેમકે અનંતસંસાર + નિયતોસૂત્રભાષણ વચ્ચે કા.કા.ભાવ : તો નથી જ માન્યો. એટલે અનંતસંસારની સિદ્ધિ કરનાર અનિયતોત્સત્રભાષિત્વ' હેતુ અપ્રયોજક બને છે.)
(અહીં આ ધ્યાનમાં રાખવું કે મૈથુનપ્રતિસેવનાદિ અનિયતકારણો વડે અનંતસંસારનું - અર્જન અમને પણ માન્ય જ છે. અને એટલે અમે પૂર્વપક્ષને જે આપત્તિ આપી કે કે “અનિયત કારણવાળો અનંતસંસાર અકારણ ગણાય...” ઈત્યાદિ તે આપત્તિ તો અમને પણ આવે જ.
પરંતુ અમને આ આપત્તિ નહિ આવે, કેમકે અમે વ્યવહારનયથી જ ઉત્સુત્રપ્રરૂપણા, મૈથુનપ્રતિસેવાદિ અનિયતકારણોને માનીએ છીએ. નિશ્ચયથી તો અનંતસંસારનું અનુગત = નિયત કારણ માનીએ જ છીએ. આ કારણ હવે તરત જ પ્રતિપાદન કરાશે.)
यशो० किं तर्हि अनन्तसंसारतायामनुगतं नियामकमित्याह-तस्याः संसारानन्ततायाः । कारणं भिन्न एवानुगतोऽध्यवसायस्तीव्रत्वसंज्ञितः केवलिना निश्चीयमानोऽस्तीति गम्यम्।
चन्द्र : एवं निरुत्तरीभूतः पूर्वपक्षः शरणं स्वीकृत्य जिज्ञासां प्रकटयति-किं तर्हि में
axxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીક્સ + ગુજરાતી વિવેચન સહિત ૮૪