________________
म चन्द्र : ननु तर्हि मा भवतु कस्यापि यथाछन्दस्यानन्तसंसारः, नियतोत्सूत्रभाषिणां
निहवानामेवानन्तसंसार इति भणने को दोषः ? इत्यत आह-तथा च = यथाछन्द * मात्रस्यानन्तसंसाराभावे आपद्यमाने । * भाष्यवचनस्यायमर्थः-'संसारदुःखमोक्षस्य मूलं सर्वस्यापि प्रवचनस्य सारं सम्यक्त्वं मलिनयित्वा ते (यथाछन्दा) दुर्गतिवर्धका भवन्ति' इति ।
विरोधश्चेत्थं - प्रकृतभाष्यवचनेन यथाछन्दानां "दुर्गतिवर्धकानाम्" इति पदेनानन्तसंसारः प्रतिपादितः, पूर्वपक्षाभिप्रायेण तु यथाछन्दमात्रस्यानन्तसंसाराभावः सिद्धः, इत्थञ्च पूर्वपक्षाभि(प्रायो भाष्यवचनेन सह विरुद्ध एवेति ।
ચન્દ્રઃ પૂર્વપલ : ચાલો, તો પછી ભલે કોઈપણ યથાછંદનો અનંતસંસાર ન - થાઓ, નિયતઉસૂત્રભાષી એવા નિહ્નવોનો જ અનંત સંસાર થાઓ. આમ બોલવામાં * | aisो ?
ગુરુ ? આમ જો યથાછંદનો અનંતસંસાર ન થાય એમ જ માનશો તો પછી તે ભાષ્યવચન સાથે તમારે વિરોધ આવશે. ભાષ્યવચન આ પ્રમાણે છે કે “સર્વ પ્રવચનનો રસાર અને સંસાર દુઃખના મોક્ષનું મૂળ એવા સમ્યક્તને મલિન કરીને તેઓ દુર્ગતિવર્ધક
斯其其其并非对其與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
KAXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXAAAAEE
में बने छ."
અહીં યથાછંદોની વાત કરી છે અને “દુર્ગતિવર્ધક” શબ્દ દ્વારા અનંતસંસારી = ગણ્યા છે. જયારે તમારા મત પ્રમાણે તો તેઓ અનિયતોસૂત્રભાષી હોવાથી અનંતસંસાર * ઘટી શકતો જ નથી.
यशो० अथ यथाछन्दस्यापि यस्यानन्तसंसारार्जनं तस्य क्लिष्टाध्यवसायविशेषादेव, . में उन्मार्गपतितस्य निह्नवस्य तु नियतोत्सूत्रभाषणादेवेति न दोष इति चेद्? अ चन्द्र : पूर्वपक्षः प्राह यथाछन्दस्यापि इति । → "न केवलं निह्नवानामेवानन्तसंसारार्जनं. १ * भवति, किन्तु यथाछन्दस्यापि भवति" इति वयं स्वीकुर्मः 6 इति ज्ञापनार्थं अत्रापिशब्द
उपात्तः । क्लिष्टाध्यवसायविशेषादेव = न तु नियतस्यानियतस्य वोत्सूत्रस्य * प्ररूपणादित्येवकारार्थः । न दोषः = न यथाछन्दस्यानन्तसंसाराऽघटमानताऽऽपतिः, न वा में भाष्यवचनविरोध इति ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૮૦.