________________
ધર્મપરીક્ષા
दोषाश्च येन, स तादृशः । यदि हि तस्य सम्यगागमपरिज्ञानं स्यात्, तर्हि प्रतिपादितपदेषु वास्तविकान् गुणान् दोषाँश्च ज्ञात्वा नोत्सूत्रप्ररूपणं कुर्यात् ।
गतिषु = "इहलोकात्परलोकगमनं केषां कुत्र भविष्यति" इति विषये इतिभावः ।
ચન્દ્ર : (૨૪) પંચમહાવ્રતધારી બધા શ્રમણો શા માટે સાથે ગોચરી નથી વાપરતા? શા માટે અમુક સાધુઓ સાંભોગિક કરાય છે અને અમુક સાધુઓ અસાંભોગિક કરાય छे ?
(જેની સાથે ગોચરી-પાણી વાપરવા કલ્પે તે સાંભોગિક. જેની સાથે ગોચરી-પાણી ન વાપરી શકાય તે અસાંભોગિક.)
આમ ઉપર બતાવ્યા પ્રમાણે ૨૫ પદોમાં અને એ સિવાય પણ ઘણી બાબતોમાં ગુણ અને દોષોનો વિચાર નહિ કરનાર યથાછંદ ચારિત્રસંબંધમાં ઉત્સૂત્રપ્રરૂપક બને છે. (જો એને આગમનું સમ્યક્ પરિજ્ઞાન હોય તો ગુણ-દોષોને સારી રીતે વિચારત, અને તો પછી આ બધી ઉત્સૂત્રપ્રરૂપણા ન કરત.)
હવે પછી ગતિવિષયમાં ખોટું પ્રરૂપણ કરનારને દર્શાવીશું.
यशो० खेत्तं गओ यत्ति । स यथाछन्दो गतिष्वेवं प्ररूपणां करोति - 'एगो गाहावई, तस्स तिण्णि पुत्ता। ते सव्वेवि खित्तकम्मोवजीविणो, पियरेण खित्तकम्मे णिओइया । तत्थेगो खित्तकम्मं जहाणत्तं करेइ, एगो अडविं गओ देस देसेण हिंडइ इत्यर्थः, एगो जिमिउं देवकुलादिसु अच्छति । कालंतरेण तेसिं पिया मओ । तेहिं सव्वं पि पितिसंतियं ति काउं समं विभत्तं । तेसिं जं एक्केणं उवज्जिअं तं सव्वेसिं सामन्नं जायं । एवं अम्हं पिया तित्थयरो | तस्संतिओवदेसेणं सव्वे समणा कायकिलेसं कुव्वंति, अम्हे ण करेमो । जं तुब्भेहिं कयं तं अम्हं सामन्नं, जहा तुब्भे देवलोगं सुकुलपच्चायातिं वा सिद्धिं वा गच्छह, तहा अम्हे वि गच्छिस्सामो त्ति ।' एष गाथाभावार्थः । अक्षरयोजनिका त्वियं- एकः पुत्रः क्षेत्रंगतः, एकोऽटवीं देशान्तरेषु परिभ्रमतीत्यर्थः, अपर एकस्तत्रैव सन्तिष्ठते । पितरि च मृते धनं सर्वेषामपि समानम् । एवमत्रापि मातापितृस्थानीयस्तीर्थकरः क्षेत्र = क्षेत्रफलं = धनं पुनर्भावतः = परमार्थतः सिद्धिस्तां यूयमिव युष्मदुपार्जनेन वयमपि गमिष्याम इति । । ९॥
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત હૈં ૫૩