________________
આજ જમાના મારા નાના નાના છોકરા સામાજીક જામના ધર્મપરીક્ષાનું એ જ સંખ્યાતાદિ સંસાર કહ્યો છે. ત્યાં ઉસૂત્રપ્રરૂપકોનો સંખ્યાતસંસાર... બતાવ્યો નથી. તે છે એટલે એ પાઠના આધારે ઉત્સુત્રપ્રરૂપકોનો સંખ્યાતાદિ સંસાર શી રીતે સિદ્ધ થાય?)
(ગુરુ : તીર્થંકરાદિ” માં આદિ શબ્દથી શ્રત પણ આવે. અને ઉત્સુત્રપ્રરૂપકો કે એ શ્રુતની આશાતના કરનારા છે. માટે તેઓનો પણ સંખ્યાતાદિ સંસાર સિદ્ધ થાય જ છે. જે ૨ આમ છતાં આ વાત જો દષ્ટાન્ત પૂર્વક સમજાવીએ તો વધારે સ્પષ્ટ થાય, (એટલે) એ જ માટે હવે દષ્ટાન્ત આપે છે.)
કાલીદેવી વિગેરે પાર્શ્વનાથ ભગવાનના સાધ્વીજીઓને છઠ્ઠા અંગમાં = જ જ્ઞાતાધર્મકથામાં “મહાછંતા...” એ પાઠ વડે યથાચ્છન્દ કહેલા છે. અને એટલે તેઓ ૨ ઉસૂત્રપ્રરૂપક તરીકે સિદ્ધ થાય છે. કે પૂર્વપક્ષ ઉભા રહો. ત્યાં એમને યથાચ્છન્દ કહ્યા, એટલા માત્રથી એ ઉસૂત્રપ્રરૂપક કે જ શી રીતે સિદ્ધ થાય?
ગુરુ : આવશ્યકનિયુક્તિનું આવું વચન છે કે “ઉસૂત્રને આચરનાર અને ઉસૂત્રની આ જ પ્રરૂપણા કરનાર આ યથાશૃંદ છે. ઇચ્છા, છંદ એ સમાનાર્થી શબ્દો છે.” આમાં તે સ્પષ્ટ કહ્યું છે કે “યથાશ્ચંદ એ ઉસૂત્રપ્રરૂપક હોય જ.” એટલે કાલીદેવી વિગેરે યથાશ્ચંદ ર જ હોવાથી તેઓ ઉસૂત્રપ્રરૂપક છે જ. અને તેઓ તો એકાવતારી તરીકે તે જ ગ્રન્થમાં છે જ સ્પષ્ટ રીતે કહ્યા જ છે. એટલે “ઉત્સુત્રપ્રરૂપકો નિયમા અનંતસંસારી થાય” એ નિયમ : યોગ્ય નથી.
x xxxxxxxxxxxxxx wwww w w w w w w w w w w w
* यशो० यत्तु ~ उन्मार्गमाश्रितानामाभोगवतामनाभोगवतां वा नियमेनानन्तः संसारः, में
प्रतिसमयं तीर्थोच्छेदाभिप्रायेण साम्यात्; यथाछन्दस्तु क्वचिदंशेऽनाभोगादेवोत्सूत्रभाषी में * स्यात्, तस्यानाभोगोऽपि प्रायः सम्यगागमस्वरूपापरिणतेः, न च तस्य तदुत्सूत्रभाषण
मनन्तसंसारहेतुः, तीर्थोच्छेदाभिप्रायहेतुकस्यैव तस्यानन्तसंसारहेतुत्वाद् • इति, म चन्द्र : पूर्वपक्षं प्रतिपाद्य तत्खण्डनं कर्तुं प्रथमं पूर्वपक्षं प्राह-यत्तु इत्यादि उन्मार्ग =t * तपागच्छभिन्नं दिगम्बरादिसम्प्रदायं आश्रितानां आभोगवतां = 'निजमतं आगमयुक्ति* बाधितम्'इति अनुभवे सत्यपि कदाग्रहात् तदेव निजमतं प्रतिपादयतां कदाग्रहिणां अनाभोगवतां में a = कुगुरुनिरूपितं तत्त्वं कुगुरुनिरूपिताभ्यां आगमयुक्तिभ्यां सङ्गतं ज्ञात्वा तत्प्रतिपादयतां ,
"तत्तत्त्वं आगमयुक्तिबाधितं" इति ज्ञानाभाववताम् ।
tw w w w wwwwww xxx # # # xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
w w w w xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૩૦