________________
xxxxxxષણમજા
“ “ “ જxxxxxxxxx xxx # # # # # # # # # # # # # # Xxxxx xxx xxxx Xxxxxxxxxxxx
: ધર્મપરીક્ષા જ જોવા મળી જાય जैनाभासाः" इति । एवं च स जैनाभासानेव दिगम्बरादीन् उच्छेत्तुकामो भवति । तात्त्विकजैनमार्गरूपं तु तपागच्छं स बहुमन्यत एवेति सन्मार्गात्मकस्य तपागच्छस्य नाशकत्वं में तपागच्छीयस्योत्सूत्रप्ररूपकस्य न भवति । अत एव तस्य एकान्तेन अनन्तसंसारित्वं न , સમવતિ ! o तात्त्विकतीर्थात्मकस्य तपागच्छस्य उच्छेदस्याभिप्रायस्तपागच्छबहिर्वर्तिन एव सम्भवति, . में न तु तपागच्छान्तर्वर्तिनः । यतस्तपागच्छन्तर्वतिनस्तु इतरगच्छोच्छेदाभिप्राय एव भवति । * इतरे च गच्छा न सन्मार्गरूपाः, ततश्च तपागच्छीयसाधोरुत्सूत्रप्ररूपकस्यापि सन्मार्गनाशकत्वं * न भवतीति न तस्यैकान्तेनानन्तसंसारित्वमिति ।
एष तावत् पूर्वपक्षस्य गूढाभिप्रायः प्रदर्शितः । टीकाक्षरार्थस्तु प्रतिपादितभावार्थानुसारेण ? में सुगम एव । केवलं तत्कारणस्य = सन्मार्गोच्छेदाभिप्रायस्य यत्कारणं तस्य । म तदेव कारणं दर्शयति-जैनप्रवचनप्रतिपक्षभूतापरमार्गस्य = तपागच्छात्मकं * यज्जैनप्रवचनं तत्प्रतिपक्षभूतो यो दिगम्बरादिरूपोऽपरमार्गः, तस्येति ।
ચન્દ્રઃ પૂર્વપક્ષઃ સ્વપક્ષીય અને પરપક્ષીય વચ્ચે વિશેષ = ભેદ છે જ. તે આ પ્રમાણે - જે તપાગચ્છ સિવાયના બાકીના ગચ્છમાં રહેલો ઉસૂત્રપ્રરૂપક છે. તેનો
અભિપ્રાય તો એવો જ હોય છે કે “અમે જ જૈનો કરીને બાકીના તપાગચ્છ વિગેરે તો - જૈનાભાસ = નામ માત્રના જૈન છે.” - હવે ખરી હકીકત એ છે કે તપાગચ્છ એ જ સાચું તીર્થ છે, તાત્વિક તીર્થ છે. છે એટલે એ તાત્વિક તીર્થને નામ માત્રથી જૈન માનનાર એ સાધુનો અભિપ્રાય તો તીર્થના નું ઉચ્છેદનો અભિપ્રાય જ ગણાય. અને આવા અભિપ્રાયથી ઉસૂત્રપ્રરૂપણાદિ પ્રવૃત્તિ કરનારો તે પરપક્ષીય સાધુ તપાગચ્છ રૂપ સન્માર્ગનો નાશક બને છે. અને માટે તે એકાંતે અનંતસંસારી થાય.
જયારે તપાગચ્છમાં જે સાધુ રહેલો છે, એ વ્યવહારથી તો તપાગચ્છ (તપાગચ્છના આચાર-વિચાર) રૂ૫ માર્ગમાં જ પડેલો = રહેલો ગણાય. એટલે એનો અભિપ્રાય તો આવો જ હોય કે “અમે તપાગચ્છવાળાઓ જ જૈન છીએ. બાકીના દિગંબરો વિગેરે તો ૨ નામ માત્રના જૈન છે.”
આમ એ તો તપાગચ્છ સિવાયનાને જૈનાભાસ રૂપ માને છે. અને તેઓ તો
Bxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
મહામહોપાધ્યાય યશોવિજર્યજી વિરચિત ધર્મપરીક્ષા થોરીયા ટીકા * ગુજરાતી વિવેચન સહિત ૨૩.