________________
धर्मपरीक्षा A toddada dada dadar કે આ જ વાત પૂર્વભવના પાપોમાં પણ જાણવી. આલોચના કરનારો જાણે જ છે કે જે જ “પૂર્વભવોમાં હું દેવ, સાપ વિગેરે ભવોમાં ય હતો જ. ત્યાં ભોગસેવન, માંસભક્ષણાદિ શું પાપો પણ કર્યા જ હોય. પણ અત્યારે એ મને યાદ આવતા નથી. બાકી એ પાપો *रेला तो छ ४.”
આ સામાન્યજ્ઞાન દ્વારા એ જીવ ગુરુ પાસે આલોચના કરે જ છે કે “પૂર્વભવોમાં * ५५५ में ५५॥ ५५ो ४२सा छ, मे. धान भि२७ भि हु मा छु...”
英双双双双双双双双双双双双双双双双双双双双返双双强双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双赛程表哀族医表
यशो० अत एव मिथ्यात्वहिंसादेः पारभविकस्यापि निन्दागर्हादिकम् - इहभवियमन्नभवियं मिच्छत्तपवत्तणं जमहिगरणं ।। जिणपवयणपडिकुटुं दुटुं गरिहामि तं पावं ।। (चतु० प्रकी० ५०) 'इह भवे अन्नेसु वा भवग्गहणेसु पाणाइवाओ कओ वा काराविओ वा कीरंतो वा परेहिं * समणुण्णाओ, तं निंदामि गरिहामि' इत्यादि चतुःशरणप्रकीर्णकपाक्षिकसूत्रादावुक्तम् । ॐ
चन्द्र : अत एव पूर्वभवकृतानां पापानां इहभवे सामान्यज्ञानेनालोचनप्रायश्चित्तसम्भवादेव। पारभविकस्यापि = न केवलमिहभविकस्येति अपिशब्दार्थो निन्दागर्हादिकं = आत्मसाक्षिकं स्वदोषधिकरणं गुरुसाक्षिकं स्वदोषधिकरणं च । आदिना प्रायश्चित्तादिपरिग्रहः । अस्य पदस्य । उक्तम् इत्यनेन पदेन सहान्वयः ।
निन्दागर्हादिस्वरुपमेव दर्शयति-इहभवियमित्यादि । * चतुःशरणप्रकीर्णकगाथासक्षेपार्थस्त्वयम् - इहभविकं पारभविकं वा यत् अधिकरणं
= नरकादिदुर्गतिकारणं जिनप्रवचनप्रतिकृष्टं दुष्टं मिथ्यात्वप्रवर्तनं मया कृतं भवेत्, तत्पापं . * गहें इति । पाक्षिकसूत्रसंक्षेपार्थस्त्वयम् - इहभवे अन्येषु वा भवग्रहणेषु = गृहीतेषु भवेषु में * प्राणातिपात: स्वयं कृतो वा, अन्येन कारितो वा, परैः क्रियमाणो वा समनुज्ञातः, तं निन्दामि * * गर्हामि च इति ।
ચન્દ્રઃ “પૂર્વભવના પાપોના આલોચનાદિ પછીના ભવમાં પણ થઈ શકે છે.” એ હકીકત છે, માટે જ તો ચતુદશરણ પ્રકીર્ણક, પાક્ષિકસૂત્ર વિગેરેમાં પરલોક સંબંધી એવા જ શું પણ મિથ્યાત્વ, હિંસાદિના નિંદા, ગર્તા વિગેરે કહ્યા છે.
તેમાં ચતુઃ શરણનો પાઠ આ પ્રમાણે છે – આ ભવ સંબંધી કે પરભવસંબંધી જે ?
球球球球球球球球球球球球球双双双双建双双双双双双赛表戏买卖双双双双双双双双双获双双双双双双双双双双双双双双双双沒双双双双双双双双双双双双双双
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત બ ૧૨૩