________________
જ ધર્મપરી કામકાજમાં જોવા મળos * रागो द्वेषश्च मोहश्च भावमालिन्यहेतवः । एतदुत्कर्षतो ज्ञेयो हन्तोत्कर्षोऽस्य तत्त्वतः ।।
तथोत्कृष्टे च सत्यस्मिन् शुद्धिर्वै शब्दमात्रकम् । स्वबुद्धिकल्पनाशिल्पनिर्मितं नार्थवद् भवेत् ।। રૂતિ !
चन्द्र : अष्टकपाठसक्षेपार्थस्त्वयम्, भावशुद्धिरपि या मार्गानुसारिणी भवति, सा तात्त्विकी । * ज्ञेया, यस्यां गीतार्थप्रज्ञापनाऽत्यन्तं प्रिया भवति, सैव भावशुद्धिः मार्गानुसारिणी भवति । न में पुनः स्वाग्रहस्वरुपा भावशुद्धिः। ____ रागद्वेषमोहानां उत्कर्षतः तत्त्वतोऽस्य = भावमालिन्यस्य उत्कर्षो ज्ञेयः ।
अस्मिन् =भावमालिन्ये तथोत्कृष्टे = तीव्रस्वरुपेणोत्कृष्टे सति शब्दमात्रकं - "मम * भानशुद्धिरस्ति" इति शब्दमात्ररूपैव, न तु पारमार्थिकी । तत्तु शब्दमात्रकं स्वबुद्धिकल्पनारुपेण * शिल्पेन निर्मितं अर्थवद् = सार्थकं न भवति । न तत्र शब्दप्रतिपाद्या भावविशुद्धिर्विद्यते રૂત ભાવ: |
ચન્દ્રઃ અષ્ટકપ્રકરણના પાઠનો ભાવાર્થ આ પ્રમાણે છે.
ભાવવિશુદ્ધિ પણ તે જ જાણવી કે જે માર્ગાનુસારી હોય. જે ભાવવિશુદ્ધિમાં ગીતાર્થની પ્રજ્ઞાપના અત્યંત પ્રિય હોય તે ભાવશુદ્ધિ માર્ગાનુસારી હોય. પરંતુ આ તે કદાગ્રહસ્વરૂપ ભાવશુદ્ધિ સાચી ભાવશુદ્ધિ ન ગણાય.
(અર્થાત્ ગીતાર્થ જે કહે એ સાંભળવાની, સ્વીકારવાની તૈયારી ન હોય અને મુ પોતે જે માને છે, જે કરે છે એ બધું બરાબર છે એમ જ જે માનતા હોય તેઓ જો ! પોતાનામાં ભાવશુદ્ધિ માનતા હોય તો એ ભાવશુદ્ધિ ભ્રમાત્મક જાણવી.)
રાગ, દ્વેષ અને મોહ એ ભાવની મલિનતાના કારણ છે. આ ત્રણના ઉત્કર્ષથી ખરેખર તો ભાવમાલિન્યનો ઉત્કર્ષ જાણવો. ભાવમાલિન્ય તે રીતે ઉત્કૃષ્ટ થયેલું હોય જ એટલે પછી ભાવશુદ્ધિ એ શબ્દમાત્ર રૂપ જ હોય છે. એ “મારી પાસે ભાવશુદ્ધિ છે”
એવા શબ્દ, પોતાની બુદ્ધિની કલ્પનારૂપ શિલ્પ વડે નિર્મિત હોય છે, પણ તે શબ્દ છે સાર્થક = ભાવવિશુદ્ધિ રૂપ પદાર્થવાળા હોતા નથી. અર્થાત્ ત્યાં આ શબ્દ જ હોય છે, કે પરંતુ શબ્દનો અર્થ વિદ્યમાન હોતો નથી.
英英英英其其其其算算英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
#જકw w w wwww xxxxxxxxxxxxxxxxxxxxx www xxxxxx XXX X wwwxxxxxxxxxxxxx
यशो० किञ्च - पार्श्वस्थादीनां नियतोत्सूत्रमप्युद्युक्तविहारिणामपवादलक्षणं द्वितीय
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૯૯
##જ