________________
અથાણું, અક્રુરા, જાત જાતન' ફૂલ તથા પત્ર, સચિત્ત, હુબીજ, અન તકાય પણ એક પછી એક વવા. તથા વિગષ્ટનું અને વિગની અંદર આવનારી વસ્તુનું પરિમાણુ કરવું. વસ્ત્ર ધાવાં, લિંપવું, ખેત્ર ખત્રુ, ન્તુવરાવવું, ખીજાંની જા કાઢવી, ક્ષેત્ર સબંધી જાત જાતનાં કામેા, ખાંડતુ, દળવુ, પાણીમાં ઝીલતુ, અન્ન રાંધવુ, ઉવટલું લગાડવું વગેરેને ઘટાડા કરવા. તથા ખાટી સાક્ષી પૂરવી નહીં. દેશાવકાશિક ત્રનને વિષે ભૂમિ ખા દવાનું, પાણી લાવવાનું, કપડાં ધેવાનું, ન્હાવાનું, પીવાનું, અગ્નિ સળગાવવાનું, દીવા કરવાનું, પવન નાખવાનું, લીલોત્રી કાપવાનું, મ્હોટા વિલેાની સાથે છૂટથી ખેલવાનું, અદત્તાદાનનું, તથા સ્ત્રીએ પુરૂષની સાથે તથા પુરૂષે સ્રોની સાથે બેસવુ, યુવુ, ખેાલવું, જોવુ વગેરેનું વ્યવહારના સંબંધમાં પરિમાણુ રાખવું, દિશિતું માન રાખવું, તથા ભોગાપભાગનું પણ પરિમાણુ રાખવુ. તેમજ સર્વે અનર્થદંડના સક્ષેપ કરવા, સામાયિક વૈષધ તથા અતિથિસ વિભાગમાં પણ જે ફ્રુટ રાખી હોય, તેમાં દરરોજ કાંઇ કમી કરવું, ખાંડતુ, દળવુ, રાંધવુ, જમવું, ખણવું, વસ્ત્રાદિ રમવું, કાંતવુ, પીંજવુ, લેવુ, ધર વગેરે ધાળાવવુ', લીંપવું, ઝાટકવું, વાહન ઉપર ચઢવુ, લીખ વગેરે જેવી, પગરખાં પહેરવાં, ખેતરનીંવુ, લગ્નુ, આણુ કરવું, વગેરે કાયાને વિષે દરરોજ બનતા સુધી સંવર રાખવા. ભવું, જિનમંદિરે દર્શન કરવું, વ્યાખ્યાન સાંભળવુ, ગણવું, એટલાં કામાને વિષે તથા જિનમંદિરનાં સર્વે કામેતે વિષે ઉધમ કરવા. તથા વર્ષની અંદર ધમૈતે અર્થે આઠમ, ચૈાદશ, વિશેષ તપસ્યા અને કલ્યાણક તિથિને વિષે ઉજમણાતા મહોત્સવ કરવા. ધર્મને અર્થે મુહપત્તિ, પાણીનાં ગળણાં, તથા ઔષધ વગેરે આપવાં, યથાશક્તિ સાધર્મી વાત્સલ્યે કરવુ, અને ગુરુનીે વિનય સાચવવું. દર મહિને સામાયિક તથા દર વર્ષે પૈષધ તથા અતિથિવિભાગ યથા શક્તિ કરવા. ” આ રીતે શ્રાવક શ્રાવિકાના ચૈામાસા સ બંધી નિયમ કહ્યા છે.
,,
હવે આ વિષય સંબંધી નીચે પ્રમાણે કથા છે.
વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતા તેને ધણા પુત્રા હતા. તેમાં વિજયશ્રી રાણીના પુત્ર રાજ્ય ચલાવવા લાયક થયા, એમ જાણી રાજાએ
૪૪૩