SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ " તિલકમાંજરીએ એવું પ્રશ્ન કર્યું, ત્યારે રત્નસાર કુમારે વશ થયાની પૈઠે મધુર સ્વરથી કહ્યું કે, “ બીક પામેલા હરણીની પેઠે ચચળ નેત્રવાળી શૈલાકયની અંદર રહેલી સર્વે એમાં શિરામણી એવી હે. તિલકમ જરી ! જગમાં ભ્રમણ કરતાં મેં તદન ત્હારા જેવી તા કયાંથી ! પરંતુ એક અશથી પણ હારા જેવી કન્યા જો નહિ, અને જોવામાં આવશે પણ નહી. કેમકે, જગતમાં જે વસ્તુ હાય, તે જોવામાં આવે, ન હેાય તે કયાંથી આવે ? તથાપિ હું સુરિ ! દિવ્ય દેહને ધારણ કરનારા, ડિડાળા ઉપર ચઢી મેડેલે, શેશભતી ભરવાનીની અવસ્થામાં આવી પહેાંચેલા, લક્ષ્મી દેવી સરખા મનેાહર એ એક તાપમ કુમાર શખરસેના અઠવીમાં મ્હારા જોવામાં આવ્યા. તે માત્ર વચનની મધુરતા, રૂપ, આકાર વગેરેથી હારા જેવાજ હતા. મ્હોટા મનવાળી હે તિલકમજરી ! તે તાપસ કુમારે સ્વાભાવિક પ્રેમથી જે મ્હારા આદરસત્કાર કર્યો, તે સર્વ વાતને સ્વમ માર્ક વિઝ્ડ થયા. એ વાત જ્યારે જ્યારે યાદ આવે છે, ત્યારે ત્યારે મ્હારૂં મન હજી પણ કટકે કટકા થતું હોય, અથવા બળતું હેાય એમ, મતે લાગે છે. તે તાપસ કુમારજ તુ છે, અથવા તે હારી હેત હશે, એમ મને લાગે છે. કેમ કે, દેવની ગતિ મુખથી કહી ન શકાય એવી હાય છે,” કુમાર એમ કહે છે એટલામાં ખેલવામાં ચતુર એવા પઢ કલકલ શબ્દ કરી કહેવા લાગ્યા કે, “ હે કુમાર! એ વાત પહેલેથીજ મેં જાણી હતી, અને તને કહી પણ હતી. હું નિશ્રયથી કહું છું કે, તે તાપસ કુમાર ખરેખર કન્યાજ છે, અને તે પણ એની મ્હેંનજ છે. મ્હારી સમજ પ્રમાણે માસ પૂરું થયા છે, તેથી આજ કોઇ પણ રીતે તેને મેળાપ થશે.” તિલકમ'જરીએ પેટનાં એવાં વચત સાંભળી કહ્યું કે, “હે શુક !! જગમાં સારભૂત એવી મ્હારી મ્હેનને જો હું આજે જોઇશ, તા હું નિમિત્તના જાણુ એવા હારી આનંદું કમળવડે પૂજા કરીશ. આ રીતે તિલકમાંજરીએ અને કુમારે પણ આદરથી હૈ ચતુર બહુ સારૂં વચન કહ્યું આ પ્રમાણે તે પટનાં વખાણુ કર્યાં. એટલામાં મધુર શબ્દ કરનારા નેપુરથી શે।ભતી, જાણે આકાશમાંથી ચંદ્રમંડળીજ પડતી હોયની ! એવી ભ્રાંતિ ઉત્પન્ન કરનારી, અતિશય લાંબે... આકાશપ’ ,, << ,, ૩૧૪,
SR No.022209
Book TitleShraddh Vidhi
Original Sutra AuthorN/A
AuthorJain Patra
PublisherJain Patra
Publication Year1904
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy