________________
કરવાથી મહા મહેનત સચેતન થઇ, અને વિલાપ કરવા લાગી. “મર્દોન્મત્ત હસ્તિ પે ગમન કરનારી મ્હારિક સ્વામિનિ ! તું કયાં છે ? તુમ્હાર. ઉપર ઘણા પ્રેમ રાખનારી છતાં મને અહિં મૂકીને કયાં ગઇ ? હાય હાય ! ભાગ્ય વિનાની મ્હારા પ્રાણ દ્વારા વિષેગથી શરણુ વિનાના અને ચારે ખાજીથી બાણુવડે વી ધાયલા જેવા થએલા હવે શી રીતે ટકી શકરો ? હે તાત ! હું જીવતી એ કરતાં ખીજી શી સારી વાત છે ? સહન કરી ન શકાય એવા મ્હારી વ્હેનને વિયેાગ હું હવે શી રીતે સહન કરૂં?'' એ વિલાપ કરનારી તિલકમાંજરી ધેલી થયાની માફક ધૂળમાં મળે.ઢવા અને જળમાં માછલીની માફક ઉછળવા લાગી.
રા
જેમ દવના સ્પર્શથી વેલડી સૂકાય છે, તેમ તે ઉશીને ઉભીજ એ ટલી સૂકાઈ ગઇ કે, કોઇને પણ તેના જીવવાની આશા ન રહી ! એટલામાં તેની માતા પણ ત્યાં આવીને આ રીતે વિલાપ કરવા લાગી. હું દુધૈવ! તે નિર્દય થઈ એવું દુ:ખ મને શા સારૂ આપ્યું ? તું એક મ્હા રી પુત્રીને હર કરી ગયા, અને આ શ્રીજી પુત્રી તેના વિરહથી દુ:ખી થઇ મ્હારા દેખતાં મરણ પામશે ! હાય હાય ! નિભાગી એવી હું હણાણી ! ! ! • હું ગેત્રદેવી ! વનદેવીએ ! આકાશદેવીએ ! તમે હવે તુરત પાસે આવેા, અને એ મ્હારી પુત્રીને કંઇ પણ રીતે લાંબા આયુષ્યવાળી કરા. ણીની સખીઓ, દાસીઓ અને નગરની સતી સ્ત્રીઓ ત્યાં આવી રાણીના દૂ:ખથી પેાતે દુ:ખો થઇ ઉચ્ચસ્તરે અતિશય વિલાપ કરવા લાગી. તે વખતે ત્યાંના સર્વ લાકાતે શાક થયે! એમાં શું કહેવું ? અરશે!ક એવું નામ ધરાવનારા ઝાડા પણુ ચારે તરફથી શેક કરતા હોય એમ લાગ્યું. તે વખતે તે લેકાના દુ:ખથી જાણે અતિશય દુ:ખી થઇ ત્યાં રહી ન શકતા હાયની ! એવા સૂર્ય પણ પશ્ચિમ સમુદ્રમાં શ્મી ગયેા. પૂર્વદિશા તરફથી ફેલાતા અધઢારને અરશાકમ જરીના વરદ્ગથી થએલા શેકે માર્ગ દેખાડયે તેથી તે સુખે ઝડપથી ત્યાં સર્વ ઠેકાણે પ્રસરી રહ્યા. મનની અંદર શાક હાવાથી પ્રથમથીજ ઘણા આકુળ વ્યાકુળ થએલા સર્વ લેાકેા બહાર અવકાર થઈ ગયે, ત્યારે ઘણાજ અકળાણા. મલીન વસ્તુનાં કૃત એવાંજ હોય છે. પછી અમૃત સરખા સુખદાયી છે. કિરણ જેવાં ચંદ્રમા શૈલેષંને
એ
૩૫૧
..