________________
જનને સમયે ક્રેધ કરે, ૨૧ મ્ડાટા લાભની આશાથી ધન વિખેરે, ૨૨ સાધારણ રેલવામાં ક્લિષ્ટ એવા સંસ્કૃત શબ્દ વાપરે, ૨૩ પુત્રના હાથમાં સર્વ ન આપી પોતે દીન થાય, ૨૪ સ્ત્રી પક્ષના લેાકેા પાસે યાચના કરે, ૨૫ સ્ત્રીની સાથે ટટા થવાથી બીજી સ્ત્રી પરણે, ૨૬ પુત્ર ઉપર ક્રેધ કરી તેનું નુકશાન કરે, ૨૭ કામી પુરૂષોની સાથે હરીફાઈ કરી ધન ઉડાવે, ૨૮ યાચાએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે, ૨૯ પોતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં કિંત વચન ન સાંભળે, ૩૦ અમારું મ્હેતું ∞ એવા અહંકારથી કાની ચાકરી ન કરે, ૭૧ દુર્લભ એવુ દ્રવ્ય આપીને કામભેગ સેવે, ૩૨ મૂલ્ય આપતે ખરાબ માર્ગે જાય, ૩૩ રાજા લાભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે, ૩૪ અધિકારી દુષ્ટ છતાં ન્યાયની આશા રાખે, ૩૫ કાયસ્થતે વિષે સ્નેહની આશા રાખે, ૩૬ મંત્રી ક્રૂર છતાં ભય ન રાખે, ૩૭ કૃતઘ્ર પાસે ઉપકારના બદલાની આશા રાખે, ૩૮ અરિસક પુરૂષ આગળ પોતાના ગુરુ જાહેર કરે, ૩૯ શરીર નિરોગી છતાં વહેમથી દવા ખાય, ૪૦ રેગી છતાં પરેજ ન પાળે, ૪૧ લાભથી સ્વજનને છોડી દે, ૪૨ જેથી મિત્રના મનમાંથી રાગ ઉતરી જાય એવાં વચન મેલે, ૪૩ લાભને અવસર આવે આળસ કરે, ૪૪ મ્હોટા રૂદ્ધિથત છતાં કલહ કલેશ કરે, ૪૫ જોશીના વચન ઉપર ભસે રાખી રાજ્યનો ઇચ્છા કરે, ૪૬ સૂર્ખની સાથે મસલત કરવામાં આદર રાખે, ૪૭ દુર્બળ લોકાને ઉપદ્રવ કરવામાં શૂઠ્ઠીરપણું બતાવે, ૪૮ જેના દેષ જાહેર દેખાય છે, એવી સ્ત્રી ઉપર પ્રીતિ રાખે, ૪૯ ગુરુતે અભ્યાસ કરવામાં ક્ષણમાત્ર રૂચિ રાખે, ૫૦ ખીજાએ સચય કુરેલુ ધન ઉડાવે, ૫૧ માન રાખી રાજા જેવા ડાળ ધાલે, પર લેાકમાં રાજાર્દિકની જાહેર નિંદા કરે, ૫૩ દુ:ખ આવે દીનતા બતાવે, ૫૪ સુખ આવે ભાવિકાળે થનારી દુર્ગતિ ભૂલી જાય. ૫૫ ઘેાડા બચાવને અર્થે ધણા વ્યય કરે, પ૬ પરીક્ષાને અર્થે ઝેર ખાય, ૫૭ કિમિયામાં ધન હામે, ૫૮ ક્ષયરોગી છતાં રસાયન ખાય, ૫૯ પોતે પોતાની મ્હોટાઇના અહંકાર રાખે, ૬૦ ક્રોધથી આત્મત્રાત કરવા તૈયાર થાય, ૬૧ નિરંતર વગર કારણે આમ તેમ ભટકતા રહે, ૬ર બાણુના પ્રહાર થયા હોય, તે પણ યુ જૂએ, ૬૩ મ્હાડ્રાની સાથે વિરોધ કરી
૩૧૭