________________
આવ્યા. તેના ( દશાણુંભદ્ર રાજાના ) મઢે દૂર કરવાને અર્થે સાધર્મેદ્રે વીરભગવાને વંદના કરવા આવતાં દિવ્ય રૂદ્ધિ વિક્રૂર્વાં. બૃહત્ ઋષિમંડળ સ્વતમાં કહ્યું છે કે ચેાસઠ હજાર હાથી. તે દરેક હાથીને પાંચસે બાર સુખ, દરેક મુખે આઠ દાંત, દરેક દાંતને વિષે આઠ વાગ્યે. દરેક વાવ્યમાં લાખ પાંખડીનાં આઠ કમળ, દરેક પાંખડી ઉપર બત્રીસઋદ્ધ દિવ્ય નાટક, દરેક કણિકામા એકેક દિવ્ય પ્રાસાદ, અને દરેક પ્રાસાદમાં અગ્રસહિષીની સાગે ઈંદ્ર ( ભગવાના ગુણ ) ગાય છે. એવી રૂદ્ધિથી એરાવત હાથી ઉપર બેસી આવતા ઇંદ્રને જોઇ જેની પ્રતિજ્ઞા પૂર્ણ થઇ નહિ એવા દશાહુંભદ્ર રાજાએ દીક્ષા લીધી.
આ વિષયમાં પૂર્વાચાયોએ કરેલી હાથીના મુખ પ્રમુખ વસ્તુની ગ ણુત્રી દેખાડનારી ગાથાઓ છે તેના અર્થ એ છે કેઃ—એક હાથીને પાંચસે ખાર મુખ, ચાર હજાર છન્નુ દાંત, બત્રીસ હજાર સાતશે અડસઠું વાળ્યે એ લાખ બાસઠ હજાર એકસા ચુમ્માલીશ કમળ. કણિકા પ્રાસાદની અ દર આવેલા નાટકની સંખ્યા કમળ જેટલીજ. છવીસસા ક્રોડ, એકવીસ કુંડ અને ચાપન લાખ એટલી એક હાથીના કમળદળની સંખ્યા શકેંદ્રની જાણવી.
હવે ચાસઠ હજાર હાથીનાં સર્વેનાં મુખ, દંત સાથેની બધી વસ્તુની સંખ્યા ભેગી કહીએ છીએ, સર્વે હાથીનાં મુખ્ય ત્રણ કોડ, સત્તાવીસ લાખ, અડસઠ હજાર. સર્વેના દાંતની સખ્યા છવીસ ક્રોડ, એકવીશ લાખ, ચેાપન હજાર. સર્વે વાવડીની સ ંખ્યા ખસે ક્રોડ, નવક્રાડ, કાતર લાખ, બાવન હાર. સર્વે કમળની સંખ્યા એક હજાર ક્રોડ, છસે ક્રોડ, સિત્તાર ક્રેડ, બહેાતેર લાખ, સાળ હજાર. સર્વે પાંખડીની તથા નાટકની સખ્યા સાળ કાડાકાડી, સિતેર લાખ કોડ, બહેાત્તેર હજાર ક્રોડ, એકસાતે સાડ઼ ક્રાડ.
હવે સર્વે નાટકના રૂપની સખ્યા પાંચસે કાડાકેાડી, છત્રીસ કેાડાકેાડી, સત્યાશી લાખ ક્રોડ, નવ હજાર ક્રેડ, એકસ ક્રેડ અને વીસ ક્રોડ, એ સર્વ સખ્યા આલસ્યક ચૂર્ણીમાં કહી છે પ્રત્યેક પ્રાસાદને વિષે આડ અગ્રમહિષીની સાથે ઇંદ્ર ભગવાનના ગુણ ગાય છે, એમ કહ્યું. ત્યાં અ
૧૩૦