SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલાક. [ચેથુન સમાવેશ થાય છે, બાકીના ત્રણ રાગમાં જાય છે. ગમે તે રીતે પણુ રાગ-દ્વેષ એ ક્રોધાદિ ચાર કષાયથી અતિરિક્ત નથી, અથવા ક્રોધાદિ ચાર કષાય રાગ-દ્વેષથી અતિરિક્ત નથી, એ નિર્વિવાદ સિદ્ઘ છે; અને એનુંજ એ કારણ છે કે ચારિત્રમાહનીયના ભેદોમાં ક્રોધાદિ ચાર કષાયેા ગણાવ્યા છતાં રાગ-દ્વેષની ગણના કરવામાં આવી નથી. આફ કર્યાં પૈકી કાઇ પણ કના પ્રકારોમાં રાગ-દ્વેષ ગણ્યા નથી; એ માટે ક્રોધાદિ ચાર કષાયે સાથે રાગ-દ્વેષનું તાદાત્મ્ય સુનિશ્ચિત છે. સંસારની ચીજો ઉપર જે રતિ-પ્રીતિ થાય છે તે રાગ છે, અને જે અરતિ-અપ્રીતિ થાય છે તે દ્રેષ છે. આ રાગ-દ્વેષનાં અન્યનેાથી સર્વ શરીરધારી દૃઢતર બદ્ધ છે. સંસારમાં પ્રાણિએ સુખ આવતાં પ્રસન્નસુખ અને દુ:ખ આવતાં શ્યામમુખ બને છે, તે આ રાગ-દ્વેષને આભારી છે. રાગ અને દ્વેષ એ બંને એક બીજાથી જુદા પડતા નથી. એ ખતેની હૈયાતી અને એ બંનેને ત્યાગ સાથેજ હેાય છે. આત્મસામ્રાજ્યમાં તોફાન કરનારા જેટલા દેાષા છે, તેના એ મેટા ભાગલા પડે છે. તેમાં એક ભાગની સેાસાયટીનેા પ્રેસિડેન્ટ રાગ છે, જ્યારે ખીજા ભાગની સમિતિના અધ્યક્ષ દ્વેષ છે. સમસ્ત દોષમંડળની આગેવાનીના અભિષેક આ મેનેજ પ્રાપ્ત છે. આત્મસામ્રાજ્યને છિન્નભિન્ન કરી અધ્યાત્મસૃષ્ટિમાં પ્રલયકાળ વર્તાવવા, એજ આ મતે ભાઇઓના રાજગાર છે. એના આપ મેાહ છે. માહુ મહારાજે પેાતાના એ પુત્રને પેાતાના સેનાપતિ નિમ્યા છે. એ સેનાપતિએ પ્રતિસમય ચેતનપુરીમાં હુમલા કરતા રહે છે. એ સેનાપતિઓએ આત્મપત્તનમાં કાળા કેર વર્તાવી મૂકયા છે. આખુ જંગત્ એ પિશાચેાના દારૂણ ઉપદ્રાથી ધેર ચીશ પાડ્યા કરે છે. tr ગરાનામઢો ! વિશ્ચં રૂમિ: ( રાગ-દ્વેષ-માહૈ: )વશ્યતા રે । हियते : ज्ञानसर्वस्वं स्वरूपमपि जन्मिनाम् " ॥ " ये जन्तवो विगोदेषु येऽपि चासन्नमुक्तयः । सर्वत्रास्पृष्ट करुणा पतत्येषां पताकिनी .. ॥ rr કુત્તા વૈર મિતેષ મુન્નામ: સટ્ટાથવા । यनोभयसमायोगस्तैर्भवन् प्रतिषिध्यते ? " ॥ ( હેમચન્દ્ર-યોગશાસ્ત્ર, ચતુર્યપ્રકાશ, ) 614
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy