________________
પ્રકરણ. ].
SPIRITUAL LIGHT.
આ પિશાચાને હણી નાંખવા તરફ જીવાત્માનું લક્ષ્ય હાવુ જ જોઇએ, એમાં તેા કહેવુજ શું છે ?, છતાં તેટલો પણ ખ્યાલ કેટલાક નિર્ભાગી આત્માઓને હાતા નથી. એક તરફ એ રાક્ષસાને હણવાનું કામ અતિકઠિન છે, જ્યારે બીજી તરફ એ હુલ્લડખારાનેા સંહાર થયા વગર ચેતનજી સુખે બેસી શકે તેમ નથી. હવે શુ કરવુ? એક ઉપાય છે. ચાર નીતિએમાં એક ભેદ નીતિ છે. શત્રુલમાં ભેદ પાડીને પેાતાનું ઉંચું રાખવું એ' આ નીતિને પ્રયાગ છે. આ નીતિ અહીં એવી રીતે વાપરવાની છે કે એ પિશાચે, જે મન ઉપર આટલુ બધુ ઝુઝે છે, તે મનને ફાસલાવીને સમજાવવું જોઇએ. તે મન જો સમજી જાય અને જીવાત્મા તરફના પક્ષમાં થઈ જાય, તે પછી બાજી જિતાઈ ગઈજ સમજવી. મનને પેાતાની ( આત્માની ) તરફ ખેંચી આત્મહિતના મંત્રને તમામ ભાર તેની ઉપર મૂકવા. આત્મહિતને અનુકૂલ મન્ત્ર તરફ મન જેમ જેમ વધુ પ્રવૃત્તિ કરશે, તેમ તેમ પેલા રાક્ષસે। અધ્યાત્મપત્તનથી વેગળા થતા જશે. મન જ્યારે પૂર્ણ અનુકૂલ થઇ જશે તથા અત્યુદાત્ત વિચારામાં ક રમણ કરવા લાગશે, ત્યારે પેલાએ બહુજ નરમ પડી જવાના, આ પ્રકારે મનની આત્માભિમુખ પ્રવૃત્તિ થવા તરફ લક્ષ્ય બાંધવાની જરૂર છે. આભાભિમુખ પ્રવૃત્તિમાં મન જ્યારે પરાકાષ્ટા ઉપર આવશે, ત્યારે અધ્યાત્મપત્તનમાં સત્ર શાન્તિ પસરશે અને અપૂર્વ પ્રકાશથી જળહળતા આત્મા અદ્વૈત આનન્દમાં મગ્ન થશે.
હશે: શોધ માન-માયા-હોમશ્રા: जयोपायं परिदर्शयति
कषायाः, साम्प्रतं तेषां
क्रोधस्य रोधे प्रशमो बलोयान् मानाय शक्नोति पुनर्मृदुत्वम् । मायां प्रहन्तुं प्रभुताऽऽर्जवस्य लोभस्य शत्रुः परितोष एकः * ॥ ७६ ॥
-
Tranquility of mind is able to remove anger. Gentleness destroys pride. Sincerity vanquishes
** मुक्तिमिच्छसि चेत् तात ! विषयान् विषवत् त्यज । ક્ષમાડડર્નવ—ચા-તો-સત્સ્ય યુગવદ્ મ
,,
615
11
- अष्टावकरगीता.