________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ ચેાથુ
લાલ છેાડી શું નિરૂદ્યમી રહેવુ?—
“ લેાભના પરિત્યાગના ઉપદેશ કરવા ઉપરથી એમ ન સમજવું કે– લેખક નિઘોગી રહેવાનું પ્રતિપાદન કરે છે; તાત્પર્યાં એ છે કે ગૃહસ્થાએ પણ હમેશાં લાભથી ઉડતા વિકŃરૂપ ધૂંવાડાથી હૃદયને શા માટે વ્ય કાળુ રાખ્યા કરવું જોઇએ ?. ”—૭૩
लोभार्त्त निष्फलप्रयत्नीभवने विषीदन्तं श्लोकयुग्मेन शिक्षयतिकृते प्रयासे प्रचुरेऽपि यन्न संसिद्धिमाप्नोति समीहितोऽर्थः । सक्लिश्यते तेन, परं विचार्य यदस्मदीयं न हि तत् परेषाम् ||७४||
Even after tremendous exertions being made, the desired object is not obtained and it brings on distress to the mind, so we should consider that what belongs to us, does not belong to others, or what does not belong to us, belongs to others. ( 74 )
પ્રયત્ન નિષ્ફળ થતાં દુ:ખી થતા લાભીને ઉપદેશ—
'
અહુ પ્રયત્ન કરવાં છતાં પણ ઇષ્ટ અર્થની સિદ્ધિ ધણી વખત થતી નથી, અને તેથી કરીને હૃદયમાં બળાપો થાય છે; પરંતુ વિચાર કરવા જોઇએ કે— જે અમારૂં છે, તે ખીજાતું નથીજ, અથવા જે અમારૂં નથી, તે ખીજાનું જ છે. ”—૭૪
बहुप्रयत्नैरपि नार्थसिद्धिः कस्याप्ययत्नादपि कार्यसिद्धिः एतद् ध्रुवं कर्मबलं विचार्याऽनिष्टप्रसङ्गेऽपि न खेदवान् स्यात् ॥७५॥
Success in one's object is not attained by some even by various kinds of efforts and is obtained even by some quite easily. So considering the inevitableness
x अन्यदीयेन चतुर्थपादेन पूर्तिः ।
* આ બંને અર્શી પ્રસ્તુત શ્લાકના ચતુર્થ પાદમાંથી નિકળે છે.
612