SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ SPIRITUAL LIGHT. लोभाभाव एव सौख्यभावमावेदयतिकेनापि साध न गता धरेयं लोभेन ताम्यन्ति वृथैव मन्दाः । विवेकमाधाय विचार्यते चेत् मन्तोष एवं प्रतिभाति सौख्यम् ॥७२॥ This earth has never accompanied anyone. The dull-witted persons are uselessly distressed by greed. Contentment only contributes to happiness if we rightly reason. ( 72 ) . લોભના અભાવમાં સુખસદ્ભાવ આ પૃથ્વી કોઈની સાથે ગઈ નથી. ફેગટજ લેભના કારણે મંદબુદ્ધિવાળા માણસો દુઃખી રહ્યા કરે છે. વિવેક ઉપર સ્થિર રહીને વિચાર કરવામાં આવે, તે સંતોષમાંજ સુખ રહેલું જણાય છે. –૭૨ - અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થાય છે કે-સુખનું કારણ સતિષજ છે. ન્યાયદષ્ટિએ જોતાં કારણ-કાર્યભાવ અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થાય છે. જેના સદ્ભાવમાંજ જેની સત્તા એ “અન્વય” અને જેના અભાવે જેને નિયમેન અભાવ એ “વ્યતિરેક” કહેવાય છે. સંતોષના સભાવમાંજ સુખની નિયમન સત્તા હોય છે અને સંતોષના અભાવમાં સુખને ચોકકસ અભાવ હોય છે-એવી રીતે અન્વય-વ્યતિરેકની ઉપલબ્ધિ થવાથી સંતોષમાંજ સુખની કારણુતા વિશ્રાન્તિ લે છે. लोभं त्यक्त्वा किं निरुद्यमीभवितव्यम् ?" न कर्तुमुद्योगमियं न वार्ता परन्तु लोभोत्थविकल्पधूमैः । मनः सदा श्यामतया वृथैव कार्य गृहस्थैरपि हन्त! कस्मात् ?॥७३॥ (From this ) Cessation of activities is not to be inferred but why should householders, however, blacken their minds to no purpose with the smoke of fanciful ideals raised by greed ? ( 73 ). 611
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy