________________
પ્રકરણ ]. SPIRITUAL LIGHT. प्रशान्तचेतसं योगिनं स्तौतिमनश्च वाचा च वपुश्च यस्याऽवगाहते क्षान्तिसुधासमुद्रे । धन्यः कृतार्थः सुकृती महात्मा कलावपि प्रेक्ष्यमुखाम्बुजोऽसौ ॥२६॥
He whose mind, speech and body are plunged (completely) into the ocean of nectar-like tranquillity is blessed, meritorious, and high-souled, and is one whose lotus-like face is worthy of being seen ( reverently ) even in this iron age. ( 25 ) શાન્તાત્મા ગિને સ્તવે છે –
“ જેનાં મન, વચન અને શરીર એ ત્રણે પ્રશાતિરૂપ અમૃતના સમુદ્રમાં મગ્ન થઈ ગયાં છે, તે મહાત્મા ધન્ય, કૃતાર્થ, પુણ્યસ્વરૂપ અને કલિકાલમાં પણ દર્શનીયમૂર્તિ છે. ”—૨૫ क्रोधजसाहसिकता विपरीतपरिणामं जनयतिक्रोधान्धलीभूय यदेव कार्य करोति सद्यो विपरीतरूपम् । तदेव कोपोपरमे पायै दुःखाय च स्याद्, धिगहो ! अविद्या॥२६॥
The undesirable act which a man blinded by wrath does in haste, tends on the subsidence of anger to bring shame and distress. Oh ! accursed is the ignorance !! ( 26 )
ધજન્ય સાહસિકતા અનર્થ ઉપજાવે છે
ક્રોધમાં અબ્ધ બનીને માણસ ઉતાવળથી જે વિપરીત કામ કરી બેસે છે, તેજ કામ, કેપ ઠંડું પડી ગયા પછી પિતાની જાતને શરમાવનાર અને હૃદયમાં સંતાપ ઉપજાવનાર બને છે. અહા ! ધિક્કાર છે અવિદ્યાને ”—૨૬
678