SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્વાક. [ચોથુંकोपस्य युक्तत्वं मन्वानं प्रशमस्य युक्तत्वं शिक्षयतिस्थातव्यमत्रास्ति कियदिनं यत् कोपाग्निना प्रज्वलनं क्षमं स्यात् । यद्यहिकार्थे क्षम एव कोपः पारतिकार्थे प्रशमो न तर्हि ? ॥२३॥ જતી ૧ ”—૨ ૩ How long are we to live in this world that we should allow the fire of anger to burn. If we can tolerate anger for mundane happiness, can we not entertain forbearane for happiness in the other world? (23). કેપ યુકો છે. તે ઉપશમ યુક્ત નથી?– આ જિન્દગીમાં કેટલા દિવસે બેસી રહેવાનું છે કે ક્રોધરૂપ, અગ્નિથી બળવું વ્યાજબી લેખાય છે. આ ચાલુ જિન્દગીના અથે ક્રોધ કરે ઠીક સમજાતો હોય, તે પરલોકના અર્થે ઉપશમવૃત્તિ ધારણ કરવી શું ઠીક નથી સમજાતી ?. ”—૨૩ यमनियमादितः समुद्भवत् फलं कोपो रुणद्धियमान् कुरुध्वं नियमान् कुरुध्वं क्रियां कुरुध्वं च तपः कुरुध्वम् । न चेत् समस्ति प्रशमावगाहः काऽऽशा तदभ्यः फलमुच्चमाप्तुम् ? ૨૪ | Practise self-restraint, religious observances, rituals and austerities, but if there is no mental quietude what prospects are there of the acquisition of the best results therefrom ? ( 24 ) યમ-નિયમાદિથી થતું ફળ કેપથી કાય છે– યમ કરે, નિયમ કરે, ક્રિયા કરો અને તપ કરે, પરંતુ પ્રશમવૃત્તિની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી એ યમ-નિયમાદિથી ઉંચું ફળ મેળવવાની શી આશા ? ”—૨૪ - 472.
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy