________________
અધ્યાત્મતવાલાક,
[ ત્રીજ
ત્રણ ગુણવ્રતા જોયાં. ત્યાર પછી ચાર શિક્ષાત્રતા આવે છે-સામાચિક, દેશાવકાશિક, પાષધ અને થિસ ંવિભાગ,
૧. સામાયિક. રાગ-દ્વેષરહિત શાન્તસ્થિતિમાં ખેડી અર્થાત્ ૪૮ મિનિટ સુધી એક આસને રહેવું, એનું નામ સામાયિક છે. તેટલા વખતમાં આત્મતત્ત્વની વિચારણા, વૈરાગ્યશાસ્ત્રનું પરિશીલન અથવા પરમાત્માનું ધ્યાન કરવાનું છે.
૨ દેશાવકાશિકા છઠ્ઠા વ્રતમાં ગ્રહણ કરેલ દિશાના લાંબા નિયમતા એક દિવસ અથવા અમુક ટાઇમ સુધી સંક્ષેપ કરવા, એવીજ રીતે ખીજા વ્રતામાં રહેલી છૂટને સક્ષેપ કરવા એ આ વ્રતનેા અ છે. +
૩ પાષધવત ધર્મને પોષણ કરનાર હોવાથી પાષધ કહેવાય છે. ઉપવાસ આદિ તપ કરી ચાર કે આ પહેાર પન્ત સાધુની પેઠે ધર્મક્રિયામાં આરૂઢ રહેવું, એ પાષધવ્રત છે. આ પાષધમાં પાપવાળા ( સાંસારિકલાકિક ) વ્યાપારાના ત્યાગ, અંગની તૈલમ નઆદિથી શુશ્રૂષાને ત્યાગ અને બ્રહ્મચર્ય પૂર્વક ધક્રિયા તથા શુભચિન્તન અથવા શાસ્ત્રવાંચન કરવામાં આવે છે.
૪ અતિથિસવિભાગ. આત્માની ઉન્નતિ મેળવવા જેઓએ ગૃહસ્થાશ્રમના ત્યાગ કીધા છે, એવા મુમુક્ષુ-અતિથિ-મુનિ~મહાત્માઓને અન્ન, પાણી, વસ્ત્ર વગેરે, જે તેના માગ માં બધા ન નાંખે, કિન્તુ તેઓના સંયમને ` ઉપકાર કરનાર થાય, એવી ચીજોનું દાન કરવુ અને
* " त्यक्तार्त्तरौद्रध्यानस्य त्यक्तसावद्यकर्मणः ।
..
मुहूर्त समता या तां विदुः सामायिकत्रतम् ॥ ——હેમચન્દ્ર, યાગશાસ્ત્ર.
* “ વિસ્તૃતે રિમાળ યક્ તસ્ય સંક્ષેપળું પુનઃ । दिने रात्रौ च देशावका शिकव्रतमुच्यते " ॥
.
—હેમચન્દ્ર, યાગશાસ્ત્ર,
चतुपर्व्या चतुर्थादिकुव्यापार निषेधनम् । ब्रह्मचर्यक्रियास्नानादित्यागः पोषधव्रतम् " ॥
510
~હેમચન્દ્ર, યોગશાસ્ત્ર,