________________
પ્રકરણ. ] SPIRITUAL LIGHT. સધ્યા વખતે ભોજન કરે છે. પરંતુ એ બધો વખત છોડી રાત્રે જે ભજન કરવું છે, તે દુષ્ટ ભોજન છે.
આજ વાતની પુષ્ટિમાં રાત્રિએ જે છે કામ કરવાં વજિત છે, તેમાં રાત્રિભેજન પણ ખાસ ભાર દઈને ગણવામાં આવ્યું છે, અને તે આ શ્લેક છે– “ નવાષતિર્નર ના ન થાત્ તાનમાં
' . दानं वा विहितं रात्रौ भोजनं तु विशेषतः" ॥ અર્થાત્ આહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન, દાન અને વિશેષ કરીને ભેજન રાત્રે ન કરવું જોઈએ.
આ વિષયમાં “આયુર્વેદ” ને પણ એજ મુદ્રાલેખ છે કે" हृन्नाभिपद्मसंकोचश्चण्डरोचिरपायतः।।
બતે ન જ મોડ્યું સૂક્ષ્મળવાના”િ
–સૂર્યના અસ્ત થયા પછી હદયકમલ અને નાભિકમલ એ બંને સંકેચાઈ જાય છે, એથી, અને સૂક્ષ્મજીવોનું પણ ભોજનની સાથે ભક્ષણ - થઈ જતું હોવાથી રાત્રિએ ભજન કરવું નહિ.
એ રીતે ભક્ષ્યાભઢ્ય સંબધી રીતસર ખ્યાલ રાખી તદનુસાર વર્તન રાખવાનું આ વ્રતમાં સમજવું.
૩. અનર્થદંડવિરમણ. વગર પ્રજને દંડાવું–કર્મથી બંધાવું, એ અનર્થદંડ છે. એનાથી હડવું એ આ વ્રતને અર્થ છે. ફેગટ ખરાબ ધ્યાન ન કરવું, વ્યર્થ પાપને ઉપદેશ ને આપો અને નિરર્થક બીજાને હિંસક ઉપકરણે ન દેવાં એ આ વ્રતનું પાલન છે. એ સિવાય ખેલતમાશા જોવા, ગપ્પાં-સપ્પાં મારવાં, ઠઠ્ઠા-મશ્કરીની મોજ ઉડાવવી એ બધું પ્રમાદાચરણ પણ આ વ્રતની અંદર યથાશકિત છેડવું જોઈએ છે.* x “ મા રૌદ્રમાદધ્યાન વાપર્વોપરિતા
हिंसोपकारिदानं च प्रमादाचरणं तथा " ॥ " शरीराद्यर्थदण्डस्य प्रतिपक्षतया स्थितः । । યોગનર્થકતરાસ્કૃતીયં તુ સુત્રતમ્” | ૨ | :
–ગશામ, હેમચન્દ્ર, 509