________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT.
યોગસૂત્રમાં “ પ્રયત્નૌજિયાડમન્તસમાનિયા ” એ સૂત્રથી-જણાવે છેકેપ્રયત્ના ( શરીરની ચેષ્ટાઓ ) શિથિલ થવાથી આસનની સિદ્ધિ થાય છે. આસનની સિદ્ધિ માટે આ એકજ કારણ નિષે જણાવતાં ખીજું પણ કારણુ અને તે અગત્યનુ' એ જણાવ્યું છે કે– અનન્ત ’ અર્થાત્ અવિનાશીસનાતન પરમાત્મતત્ત્વમાં ચિત્તને પરાવવાથી આસનની સિદ્ધિ થાય છે. ભગવદ્ગીતામાં આસન કરવાના પ્રકાર જણાવતાં કહ્યું છે કે—
" समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः ।
tt
संप्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन्
प्रशान्तात्मा विगतभर्ब्रह्म चारित्रते स्थितः । मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ॥
""
,,
#1
( છઠ્ઠો અધ્યાય. )
અર્થાત્—છાતી, માથું અને ગરદન સરખાં રાખવાં, હાલવા દેવાં નહિ અને નાકના ટેરવા ઉપર સ્થિર દૃષ્ટિ રાખવી, નજરને આસપાસ ભમવા દેવી નહિ, એ પ્રકારે આસસ્થિર અને શાંતાત્મા, નિર્ભય તથા બ્રહ્મચારી બની ધ્યાન કરવા પરાયણ થયું.
अतोऽन्तरायाः सममाप्नुवन्ति द्वन्द्वाभिघातो न च सम्भविष्णुः । अपायदूरीभवनेन कृत्यं भवेत् समस्तं प्रणिधानपूर्वम् ।। ९६ ॥
Owing to the acquisition of this posture all the obstacles are removed. There is no possibility of his being affected by heat and cold and all impediments being removed, all his actions are done with mature deliberation. ( 96 )
455
“ આસનના પરિણામે અન્તરાયા શાંત થાય છે, શીતેષ્ણાન્દ્વિન્દ્વજનિત પીડા દૂર થાય છે અને અતએવ ચંચલતાના દૂર થવાથી સર્વ ધાર્મિક ક્રિયાઓ સાવધાનતાપૂર્વક થાય છે. ”—૯૬
ભાવાર્થ. આ દૃષ્ટિમાં ક્ષેષ દોષ દૂર થતા હેાવાથી દેવદર્શીન, ગુરૂભક્તિ અને નિત્યકર્મા સ્થિરતાપૂર્વક કરાય છે. જેમ ધમક્રિયાઓને જલદી આટેાપી લેવાની વૃત્તિ
પહેલી અવસ્થાની આ દૃષ્ટિમાં હતી
* ૨ પાદ, ૪૭ મું સૂત્ર.