________________
* અધ્યાત્મતત્ત્વાલક
1 ત્રીજું નથી. અતએ આ દૃષ્ટિવાળાનું ચિત્ત ધાર્મિક અનુદાનમાં પ્રશાંતવાહિતા વાળું રહે છે. यूनः सकान्तस्य विदग्धबुद्धयों दिव्यगेयश्रवणेऽभिलाषः। तत्कोटिमारोहति तत्त्वविद्यासुधासमास्वाद इहाऽभिलापः ॥९७॥
One who has attained to this state takes as much delight in tasting the nectar like knowledge of reality as does a young man of refined taste with his beloved by his side in hearing celestial song. (97)
આ દૃષ્ટિમાં તત્ત્વશ્રવણને અભિલાષ કેટલો બધો વિકસ્વર હોય છે, એ અહીં જોવું જોઈએ. કોઈ ચતુર યુવકને પિતાની રમણી સાથે દિવ્ય સંગીત સાંભળવામાં જેટલી ઉત્સુકતા હોય છે, તેટલી ઉત્સુકતા ચાલુ દષ્ટિવાળાને તત્ત્વજ્ઞાનરૂપ અમૃત પીવામાં હોય છે. ”—ટ૭ असत्यमुष्मिन् श्रुतमप्यपामिवोपरायां भुवि बीजवापः । सति त्वमुष्मिन्नसति श्रुतेऽपि निःसंशयं कर्मपरिक्षयः स्यात् ॥९८॥
If there be no desire for the knowledge of truth, the knowledge of scriptures bears no fruit as do the seeds in a barren soil, while if the desire for the knowledge of truth exists, the karmic forces are undoubtedly destroyed even in the absence of scriptural knowledge. ( 98 )
“ આ શુશ્રષાગુણની અતિ જરૂર છે. એ નહિ રહેતે શાસ્ત્રશ્રવણ, ઉપદેશશ્રવણ એ બધું ઉખર જમીનમાં બીજવપનની જેમ નિષ્ફળ નિવડે છે; ( ઉત્સાહ વગર કાર્ય માં મજા પડતી નથી, એ સહુ જાણે છે. તવપિપાસા ખૂબ લાગી હોય, ત્યારે જ ધર્મોપદેશની અસર સજજડ રીતે થાય છે.) અને એ શુકૃપાગુણના સર્ભાવમાં ધર્મશ્રવણના પ્રસંગે નહિ રહે તે પણ નિઃસંદેહ કર્મક્ષયને લાભ મેળવી શકાય છે. ”–૯૮ | ભાવાર્થ. શુશ્રષાગુણથી આત્મા ઉપર એટલી બધી અસર થાય છે
૧ સપ્તમી,
4ø6