________________
SPIRITUAL LIGHT વિષયસેવનની પ્રવૃત્તિને બહુજ નિયમિત બનાવવાથી વીર્ય, પુષ્ટ થવાના પરિણામે તેનાથી ઉત્પન્ન થતું સંતાન પણ તેજસ્વી, પ્રોઢદેહ અને બુદ્ધિશાળી બને છે. જેઓ વધુ પુત્રોની લાલસાથી સ્ત્રીમાં આસક્ત રહે છે, તેઓની સંતતિ નિર્માલ્ય નિવડે છે. એવી નિર્માલ્ય પ્રજા વધવાથી શું ફાયદો ? એ વિચારવું જોઈએ; ઉલટું એથી આર્થિકદષ્ટિએ દેશને નુકસાન ખમવું પડે છે. परस्त्रियं न निरीक्षेतस्त्रियं स्वसारं जननी सुतां वा स्वां कामदृष्टया समवेक्षमाणे । . क्रोधोपतापप्रभवं विचिन्त्य परस्य ना- न दृशौ क्षिपेत॥४५॥
One gets wrath and is pained to the quick, when another looks with an evil eye at one's wife, sister, mother or daughter. Thinking that others also feel similarly, one should not entertain evil intention about others' wives. ( 45 )
Notes :-Verily the Messenger of God said to his companions, “ What are your opinions of the merits of that person who drinketh liquor, committeth adultery and stealeth? What should his punishment be? They said “God and His Messenger know best.” He said, “ These are great sins and the punishment for them very dire.”
Sayings of Mahomed. પરણીની હામે ન જોવું–
પરસ્ત્રી ઉપર નજર ફેંકનારે વિચાર કરવો જોઈએ કે-પિતાની * " नहीदृशमनायुष्यं लोके किचन विद्यते । યાદા પુષઃ વરરાવન” ૧૨૪ -
–મનુસ્થતિનો થો થાય. 885.