________________
અધ્યાત્મતત્વાક.
[ બીજું સ્ત્રી, હેન, માતા અને પુત્રીને ખરાબ નજરથી જોનાર માણસ ઉપર કેવો કેધ ફાટી નિકળે છે–હૃદય કે દુઃખી થાય છે ? આ વિચાર કરીને અને જે પરસ્ત્રી ઉપરની ખરાબ લાગણમાં હું ફસાયેલ છું, તેણીના હાલેસરીઓને તેટલોજ બળાપો થયા કરતો હશે, કે જેટલે બળાપો મારી બહેન, માતા, પુત્રી અથવા સ્ત્રી તરફ ખરાબ લાગણી ધરાવનારના ઉપર મને થાય ” એમ સમજીને કોઈ પણ પુરૂષ પરસ્ત્રી તરફ આંખ ફેંકવી જોઈએ નહિ, ”-૪૫ पीर्यस्य रक्षणीयत्वमाहनहि स्वदारा अपि सेवितव्या आसक्तितः, किं पुनरन्यनार्यः। नोत्सहते क्षेप्तुमितस्ततः स्वं ही ! यत्यते घातयितुं तु रेतः ॥४६॥
A man should not passionately indulge in the company of his own wife. We need not say any. thing about another's wife. Alas ! how prodigally a man wastes his semen ( the main-pillar of strengths though he is stingy in spending his wealth. ( 46 )
Notes:–Excessive passion even for one's wife is also highly condemned. This principle is strongly supported by various medical and scriptural authorities. It is surely a violation against purity to tempt one's own wife or other women at several periods of time strictly prohibited by medical and scriptural rules. Sexual intercourse is forbidden nearly for fifteen months from the time of conception. It should also be avoided for certain days as laid down in the holy texts. If one properly preserves his semen, he will be highly benefited. વીર્યરક્ષા– છે ખરી રીતે તે પિતાની સ્ત્રી સાથે પણ આસક્તિથી વ્યવહાર ને
986