________________
પ્રકરણું.]. SPIRITUAL LIGHT. સમૂચ્છિમપ્રવૃત્તિની જેવી ક્રિયા અનુષ્ઠાન છે. એuસંજ્ઞા યા લેકસંજ્ઞાથી જે અશુદ્ધ ક્રિયા કરવામાં આવે છે, તેને આ અનનુકાનમાં પ્રવેશ થાય છે. શાસ્ત્ર, ગુરૂ કે જ્ઞાનવતની અપેક્ષા રાખ્યા વગર શૂન્ય મનથી જે ક્રિયા કરવી તે સંજ્ઞા છે. અને શુદ્ધતાની દરકાર રાખ્યા સિવાય, એટલે કે “ શુદ્ધક્રિયાની પ્રરૂપણ કરવામાં શુક્રિયા બનવી અશક્ય હોવાને લીધે મૂલતઃ ક્રિયાને ઉછેદ થશે અને એથી તીર્થને વિચ્છેદ થશે –એમ માની શુદ્ધ ક્રિયા તરફ બેદરકારી રાખી, અબુધલોકપ્રવાહ પ્રમાણે ક્રિયામાં પ્રવર્તતા રહેવું એ લેકસંજ્ઞા છે.
તàતુ અનુષ્ઠાન એ છે કે જે ક્રિયા મેક્ષના ઉદ્દેશે પ્રીતિપૂર્વક સાવધાનતાથી કરવામાં આવે છે. આવી ક્રિયા કરનારા પ્રાણને સંસારબ્રમણકાળ વધુમાં વધુ એક પુલપરાવર્ત બાકી રહેલા હોય છે. છેલ્લા પુગલપરાવર્ત કાળને શાસ્ત્રકારે ધર્મને વૈવનકાળ બતાવે છે. - ભેગાનુરાગી યુવકને બાલક્રીડા જેમ શરમ ઉપજાવે છે, તેમ ધર્મમાં યુવક એવા સજજનને અશુદ્ધ ક્રિયા તરફ લજજા ઉદ્ભવે છે. આ સ્થિતિમાંથી ચેતનની ઉત્ક્રાન્તિ શરૂ થાય છે.
અમૃત અનુષ્ઠાન શુદ્ધ સ્વાભાવિક ભાવધર્મને કહેવામાં આવ્યું છે. આ અનુષ્ઠાનમાં આત્મપરિણામ બહુ નિર્મલ રહે છે. સર્વ પ્રકારે શુદ્ધ અને નિર્મલ ઉલ્લાસ પુરઅસર થતી ક્રિયાને અમૃત નામ આપ્યું છે. આ અનુષ્ઠાનથી મોહરૂપ વિષના વિકારે નષ્ટ થઇ જાય છે, અતએવ એનું “અમૃત” નામ અથવુક્તબંધબેસતું છે. - પાંચ અનુષ્ઠાને જોયાં. તેમાં છેલ્લાં બે શુભ છે, તેમાં પણ છેલ્લે અનુષ્ઠાન એકતર છે.*
પ્રસ્તુત પૂર્વસેવા વધુમાં વધુ એક પુદગલપરાવર્ત સંસાર બાકી રહ્યા હોય છે, ત્યારે પ્રાપ્ત થાય છે. આ પૂર્વસેવાને પ્રાપ્ત કરવી, એ પ્રાથ+ “ શોષણાત્ર સામાન્યજ્ઞાન નિવપનમ लोकसंज्ञा च निदोषसूत्रमार्गानपेक्षिणी " ॥
(અધ્યાત્મસાર, ત્રીજે પ્રબન્ધ.) 0 * માતર: ઇરણે તિરવિગ્નઃ સાપવાળમઃ | વિજ્ઞાણા તહેવા ૨ સગુણાનHળ” ૧૨૧.
(યોગદષ્ટિસમુચ્ચય)