________________
અધ્યાત્મતત્ત્વાલક. [ બીજુંમિક ગપદ્ધતિ છે. એ પદ્ધતિ ઉપર પહોંચેલે અપુનશ્વિક કહેવાય છે. અષનબંધકને સંસારબ્રમણકાળ વધુમાં વધુ એક પુદગલપરાવ માનવામાં આવ્યું છે. આ અવસ્થામાં ઉપર્યુકત પાંચ અનુષ્ઠાન પૈકી પ્રાયઃ ચોથું અનુષ્ઠાન પ્રાપ્ત હોય છે. અપુનર્બન્ધક અવસ્થામાંથી ક્રમશઃ સમ્ય
દષ્ટિ અવસ્થામાં અવાય છે. સમ્યગ્દષ્ટિઅવસ્થા બ્રાનિરહિત અને દિવ્ય છે. સમ્યગ્દષ્ટિઅવસ્થા સાથે જ્યારે ઉચ્ચચારિત્રાચરણને સંગમ થાય છે ત્યારે તે અવસ્થા ઉચ્ચ કોટીની બને છે. એ અવસ્થાનું નામ- વિરતિગુણસ્થાન” છે. આ અવસ્થામાં આગળ વધતાં અધ્યામને બહુજ ઉચે રસ્તે પ્રાપ્ત થાય છે. उपसजिहीर्षुः कथयतिइत्येव योगप्रयमाधिकारिप्रवर्तनं किञ्चिदिदं न्यगादि। यथावदस्मिन् पथि सञ्चरन्तः सम्यग्दृशो ग्रन्थिभिदा भवन्ति ॥४५॥ ... Thus is shortly described the mode of conduct which a novice in the practice of Yoga should follow: if those who observe it properly are able to cut off all the karmic knots, and attain right belief. (45)
Notes:-The man aspiring after Samyaktva must undergo three processes ( 1 ) Yathapravritti Karana ( 2 ) Apurva Karna and ( 3 ) Anivritti Karana. In the first stage a huge reduction of the length of time of Karmas is to be achieved. The feeling that this Sansar is full of sorrows and miseries should arise in his mind. The duration of Karmas must then be limited to less than kodakodi sagaropama of all the karmic forces except Ayuh Karma and he is nearing towards the cutting of the karmic knot.
શ્લોકની
૧ આપનાબશ્વકની માહિતી પ્રથમ પ્રકરણમાં ૧૬ મા તેટમાં આપી છે, ત્યાં જુઓ.