________________
અધ્યાત્મતવાલ
| ખીજાંન
'''
એજ: ‘પૂર્વસેવા ’નામથી જાણીતા થયેલા ચેાઞાપાયાની અંદર અગ્રગુણ્ય પદ ધરાવે છે. યાગના સઘળા ઉપાયેામાં આ ઉપાય પ્રથમ પ્રાસબ્ય છે. આ ઉપાય પ્રાપ્ત થયેથી અન્ય ઉપાયા પ્રાપ્ત થઈ શકે છે, જ્યારે આ ઉપાયની અપ્રાપ્તિમાં પ્રાપ્ત કરેલા અન્ય ઉપાયે નિષ્ફળ નિવડે છે.”.
વ્યાખ્યા.
માક્ષ-અદ્રેષ એ યોગપ્રાપ્તિના છેલ્લા ઉપાય બહુ અગત્યના છે.. મેાહનીયક ના ઉદયથી વિષયાનની વૃત્તિએ ઉછળતી રહે એ બનવાજોગ છે, પણ મેાક્ષ તરફ દ્વેષવૃત્તિ ન હોવી જોઇએ. ભવાદ્વેગ એ યાગની પ્રાપ્તિના અસાધારણ હેતુ છે, અને તેને પ્રાપ્ત કરવાનું સાધન માક્ષ-અદ્રેષ છે. મેાક્ષ–અદ્વેષ એ ખરેખર મનની વૃત્તિને વિષય છે. એની સિદ્ધિ કઠિન ન કહેવાય તે સહજ પણ ન કહી શકાય. મેક્ષ તરફ અભિરૂચિવાળી લાગણી ઉત્પન્ન થવા પહેલાં મેક્ષ તરફ્ ધૃણાની વ્રુત્તિ નષ્ટ થવી જોઇએ છે.
પૂર્વસેવાના આ છેલ્લા અ°ગ ( મેક્ષઅદ્વેષ ) વગર ગુરૂ-દેવાિ પૂંજન ગુણસ પાદક થઇ શકતુ નથી. કલ્યાણાભિમુખ હૃદયથી જે ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવે છે, તેજ વાસ્તવમાં કલ્યાણુકારી કહી શકાય છે.
શાસ્ત્રકારો દેવ-ગુસેવાદિ ધાર્મિક અનુષ્કાનાને પાંચ પ્રકાશમાં વિભક્ત કરે છે. તે પાંચ પ્રકારા-વિષ, ગર, અનનુષ્ઠાન, તહેવુ અને અમૃત છે.
લાભ–પૂજા—ખ્યાતિની આકાંક્ષાએ જે ધર્મ કૃત્ય કરવામાં આવે છે, તે વિષ છે. વિષ જેમ પ્રાણુના સંહાર કરે છે, તેમ આ અનુષ્ઠાન સચ્ચિત્તના સંહાર કરનાર છે. પાલૈાકિક સ્વર્ગાદિ વૈભવની તૃષ્ણાએ જે ધર્મ પ્રવૃત્તિ આચરવામાં આવે છે, તે ગર છે. કુદ્રવ્યસાગથી બનેલું ગર્ નામનું વિષ જેમ કાલાન્તરે પ્રાણધાતક બને છે, તેમ આ બીજી અનુષ્ઠાન ભવાન્તરમાં પુણ્યળને અનુભવ કરાવીને પછી અધેાગતિમાં પટકે છે. ધ્યાન વગર-ઉપયાગરહિત જે ક્રિયા કરવામાં આવે છે, તે–
* આજ માટે નિદાન ( નિયાણ ) બાંધવાનું નિષેધ્યુ છે.
208