________________
અધ્યાત્મતાલાક.
[ શ્યું વાળા જીવે ખેાટાં કામેા કરે છે અને એને લીધે એને શ્ર્વર તરફથી સજા ( દુ:ખ ) ખમવી પડે છે, જ્યારે સત્બુદ્ધિવાળા જીવા સદાચાર સેવે છે, જેથી એએ ઈશ્વર તરફથી સુખ મેળવે છે. તે એ ઉપર અમે એમ કહેવા માંગીએ છીએ કે વામાં કેટલાક સુબુદ્ધિ અને કેટલાક દુર્બુદ્ધિ, આવે ભેદ પડવાનું કારણ શું ? જીવવેન રૂપેણ સરખા તમામ વામાં આમ બુદ્ધિની વિચિત્રતા હેાવાનું કારણ શું ? જ્યારે સર્વ જીવા સ્વરૂપે અનન્તજ્ઞાનમય છે, તેા પછી બુદ્ધિમાં ફેરફાર થવાનું કારણ શું ? યદિ ઈશ્વરના તરથી જીવની ઐસિક સ્વચ્છ બુધ્ધિમાં ફેરફાર થયા હાય અને તે ફેરફાર ઈશ્વરના તરફથી કનાં આવરણા લગાવવાથી થયે। હાય તો એ વાત ઇશ્વરને માટે શું શોભાસ્પદ છે ?.
ઈશ્વરમાં, સુખ–દુઃખ આપવા માટે કર્મને પ્રેરવાનું સામર્થ્ય માનવામાં આવે છે, તો કર્મને બધાતા અટકાવવાનું સામર્થ્ય તેનામાં કાં ન માનવું જોઇએ ?. કાઇ પણ જીવ જ્યારે ખોટું કામ કરવા લાગે કે તત્ક્ષણાત્ તેને તે કામ કરતા સ્વરે અટકાવી દેવા જોઇએ, જેથી જીવને કા અન્ય પણ થશે નહિ. ઈશ્વર સર્વજ્ઞ અને અનન્તશક્તિમાન હોવાથી સર્વત્ર પ્રતિક્ષણ જોઇ શકે છે કે અમુક જીવ આવાં આવાં કૃત્યા કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેનું એ કવ્યું છે કે ખરાબ કામ કરતાં વાને અટકાવવા જોઇએ. વિચાર કરો કે એક આંધળાને કુવામાં પડતા ત્યાં ઉભેલા ખીજો ચક્ષુષ્માન્ માણુસ જોઇ રહ્યો હાય, તે તેણે તેને કુવામાં પડતા અટકાવવા જોઇએ કે નહિ ? યદિ તે માણસ, પેલા આંધળાને કુવામાં પડતા જાણતા છતાં અને સમર્થ હાઇ કરીને પણ જો ન અટકાવે, તે તેને કેવા કહેવા જોઈએ, એ વાંચનાર સમજી શકે તેમ છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં પણ ઇશ્વરને માટે સમજવાની આવશ્યકતા છે.
વળી લેાકવ્યવહારમાં પણ જોઇએ છીએ કે કાઇ માસ ખરાબ કામ કરવા જતાં ( હજી ખરાબ કામ કર્યું નથી, છતાં ) દિ રાજાની દૃષ્ટિએ પડી ગયેા હાય, તે તેને ઝટ પકડી લેવામાં આવે છે અને તેને તે કામ કરતાં અટકાવાય છે; પરન્તુ ખરાબ કામ કરવા પ્રવૃત્ત થતા માણસને જાણી જોઇને નહિ અટકાવીને, ખરાબ કામ કરી ચુકયા પછી તેને સજા કરવામાં આવે, એમ બનતું નથી. તે પછી શ્વર પાપ
254