________________
પ્રકરણ. ]
देवं संसारिजीवेभ्यो भेदयति
रागेण रोषेण वयं प्रपूर्णास्तथैव देवोऽपि हि सम्भवेत् । कस्तत्र चास्मासु च तर्हि भेदो विवेक्तुमर्हन्ति बुधा यथावत् ॥ १६ ॥
SPIRITUAL LIGHT.
anger etc., like us the mortals difference between Him and us. are able to properly discriminate.
If it is possible for God to be full of passion, then there is no The wise alone are ( 16 )
દેવ સ’સારી જીવાથી વિલક્ષણ છે—
જેવી રીતે આપણે બધાએ ( સંસારી પ્રાણિઓ ) રાગ-દ્વેષથી પૂર્ણ છીએ, તેવીજ રીતનેા દેવ ( ઈશ્વર ) પણ દિ સભવતા હાય, તા પછી તેમાં અને આપણામાં ફરક શા રહેરો ? આ સબન્ધી યથાથ પૃથકરણ વિદ્વાનેાને કરવું ઘટે છે ”—૧૬
વિશેષ.
tr
રાગના ત્રણ ભેદે જૈનશાસ્ત્રકારા બતાવે છે. તે ત્રણ ભેદે—કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ છે. પુરૂષને સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીને પુરૂષ પ્રત્યે જે કામાભિલાષ ઉદ્ભવે છે, તે કામરાગ છે. પુત્રમિત્રાદિને લગતા પ્રેમ સ્નેહરાગ છે. સ્વાભિમત સમ્પ્રદાય, પક્ષ અથવા મત ઉપર જે માહ મધાય છે, તે દૃષ્ટિરાગ છે. આ ત્રણે રાગમાંથી એક પણ રાગ ઇચ્છવા જોગ નથી. આ ત્રણે પ્રકારના રાગમાં દૃષ્ટિરાગ અતિદારૂ છે, એમ શાસ્ત્રકારે ફરમાવે છે. હેમચન્દ્રાચાય વીતરાગસ્તવમાં કથે છે કે
જામરાવ 1-(ફરાળા ષષ્ઠાનવાળૌ।
- दृष्टिरागस्तु पापीयान् दुरुच्छेदः सतामपि " ॥
*
કામરાગ અને સ્નેહરાગને તેડવા, એ દુષ્કર નથી, પણ દૃષ્ટિરાગને છેદવે, એ સન્તાને પણ દુષ્કર છે.
""
દૃષ્ટિરાગને ત્યાગ કરીને તત્ત્વદૃષ્ટિએ મધ્યસ્થભાવથી શુદ્ધ માની શોધ કરવી અને તે ઉપર આરૂઢ થવું એજ શ્રેયસ્કર છે.
૩૨
245