________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ "Mori
અને એમાં કશા ભિન્નભાવ જણાતા નથી, તેમજ એકરૂપે એને વ્યવહાર થાય છે, એ પ્રમાણે પ્રકૃતમાં જુદા જુદા જળની પેઠે મળેલા સિધ્ધામાં પણ એક ઈશ્વર ' કે ‘ એક પરમાત્મા ’ એવા વ્યવહાર થવા અસભવિત નથી.
સભવ એ ત્રિદાષથી રહિત એવુ ઈશ્વરનું લક્ષણ कर्मा ईश्वरः ” એજ છે.
*
<
परिक्षीणक
:
નહિ, તે તે લક્ષણમાં અસ’ભવ ' દોષ સમજવેા. જેમકે મનુષ્યનું લક્ષણુ કાઇએ ‘વિષાણિત્વ ' અર્થાત્ શૃંગયુક્તત્વ એવુ રચ્યું, તે એ લક્ષણુ ‘ અસંભવ ’ દોષથી ગ્રસ્ત છે. કેમકે સમગ્ર મનુષ્યસમાજમાં શ્રૃંગના અભાવ છે.
P
લક્ષણના ત્રણ દોષો જોયા. એ ત્રણ દોષોથી રહિત લક્ષણુ, સુલક્ષણુ અથવા યથાર્થ લક્ષણ કહેવાય. આ ઉપરથી લક્ષણનું પણું લક્ષણ એ પ્રકારે લડી શકાય છે કે- અસાધારામાં ક્ષળમ્ અર્થાત્ જે વસ્તુને જે અસાધારણ ધર્મ હાય, તે, તે વસ્તુનું લક્ષણ હાઇ શકે છે. ગાયનું લક્ષણુ એજ હાઇ શકે કે ગાયના જે અસાધારણ ધર્મ હોય. ગાયના અસાધારુણુ ધર્મ એજ કહેવાય કે જે સવ ગાયામાં ખરાબર રહી કરીને ગામ સિવાય અન્યત્ર રહેજ માંહુ. આજ અસાધારણ ધર્મનું સ્વરૂપ છે. કાઇ પણ વસ્તુને અસાધારણ ધર્મ આવીજ રીતે સમજવેા. ગાયનેા અસાધારણ ધર્મ શૃંગ નથી, કેમકે શૃંગ, ભેંસ વગેરેમાં પણ છે.ત્યારે ગાયને અસાધારણ ધર્મ શું શુકલવર્ણ છે? ના, ગાયા બધી શુકલવર્ણવાળી હાતી નથી,કાળી, પીળી પણ ગાયા હૈાય છે. તેા ગાયાના અસાધારણ ધર્મ એવા આપવા જોઇએ કે જે બધી ગાયામાં રહેતા હેાય અને ગાય સિવાય ખીજે કયાંય ન રહેતા હેાય. આવા ધર્મ, ગાયના ગળામાં જે ગેાટ્ટુડી વુ લટકે છે, જેને સંસ્કૃતમાં ‘ ગલકખલ ' કહે છે, તે છે. આ ગલકમ્બલ સર્વે ગાયામાં હોય છે, પરન્તુ ગાય સિવાય બીજા કાઇ જાનવર માં હાતુ નથી, એ માટે તે ગાયને અસાધારણ ધર્મ કહી શકાય છે. અને અતએવ તે, ગાયનું લક્ષણ કહી શકાય છે. આ પ્રમાણે સત્ર સમજી રાખવું કે જે વસ્તુનું લક્ષણ રચવું હેાય, તે વસ્તુને અસાધારણ ધર્મ શાષવા; અને તે અસાધારણ ધર્મને તે વસ્તુનું લક્ષણ કહેવું.
244