SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ. ] तथाविधा गुरवः किं कुर्वन्ति ? - तथाविधाः श्रीगुरवो भवान्धौ स्वयं तरीतुं न परं यतन्ते । उद्धर्तुमन्यानपि देहभाजः परोपकाराय सतां हि यत्नः ॥ ११ ॥ SPIRITUAL LIGHT. Not only do such teachers try to cross the worldocean, but also try to help other men to cross it. Truly the good always work for the benefite of others—( 11 ). ઉકતલક્ષણવાળા ગુરૂઓ શુ કરે છે ?— પૂર્વોક્તલક્ષણવાળા ગુરૂમહારાજાએ સંસારરૂપ સમુદ્રમાંથી ફકત પોતાતેજ તારવાના પ્રયત્ન ન કરતાં અન્ય પ્રાણીઓને પણ તારવાને પ્રયત્ન કરે છે; કારણ કે પરોપકારને માટે પ્રયત્ન કરવા એ સત્પુરૂષાના ધમ છે —૧૧ "" વિશેષ:— ¢ ગુરૂ તરીકે કહેવાતાએ ત્રણ વિભાગેામાં વિભકત થાય છે. એક વિભાગ પત્થરની નાવ સમાન છે. આવા ગુરૂઓ; પત્થર જેમ પાણીમાં સ્વયં ડૂબે અને ખીજાને ડૂબાડે છે, તેવી રીતે સ્વયં ભ્રષ્ટ હાઇ કરીને બીજાને પણ અધાતિમાં પટકે છે. અત: એએ વસ્તુતઃ કુગુરૂજ છે. ખીજા વિભાગના ગુરૂએ પાંદડાની સમાન છે. જેમ પાંદડુ પાણીમાં એકલુ તરી શકે છે, પણ બીજાને સાથે લઇ તરી શકતું નથી, તેમ જેએ ફકત પોતાના આત્માનું શ્રેય સાધે છે, કિન્તુ બીજાએને સન્માગે દોરવા શકિતમાન નથી, તે આ ખીજા વિભાગમાં આવે છે. ત્રીજા વિભાગમાં, જેએ પાતાની જાતને કલ્યાણમાર્ગે દોરવા ઉપરાંત બીજાઓને પણ કરનારની હામે ક્રોધ કરે નહિ. આક્રેશ કરનારની સ્ટામે મધુર વાણીથી વ્યવહાર કરે. ભિક્ષાના લાભમાં સેલા યતિ વિષયમાં ડૂબી જાય છે. લાભ થતાં ખુશી ન થાય અને અલાભમાં દુ:ખી ન થાય. કેવળ પ્રાણરક્ષાનિમિત્ત ભાજન કરે, એ સિવાય બીજી આસક્તિથી દૂર રહે. ઇન્દ્રિચેાતા નિરાધ, રાગદ્વેષને પરાજય અને પ્રાણીમાત્ર ઉપર દયાની લાગણી કરવાથી મેાક્ષને માટે યેાગ્ય થવાય છે. ૩૦ 229
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy