________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ Maj
તે રસ્તે લઇ જવા પ્રયત્નશીલ છે, તેવા ગુરૂને સમાવેશ થાય છે. આ ગુરૂઓને કાની નાવની ઉપમા આપી છે. કાષ્ઠની નાવ જેમ સ્વયં તરે છે અને ખીજાઓને પણ તારે છે, તે પ્રમાણે આ ગુરૂઓની સ્થિતિ છે. अथ द्वितीयं कर्त्तव्यं प्रभूपासनां प्रस्तुवन् प्रभुप्रेम दर्शयति
देवयोगीन्द्रनतः स देव आत्मश्रियं संप्रतिपत्तुमिच्छोः । स्याद्वल्लभो वल्लभवस्तुतोऽपि योगोऽस्ति दूरे न दशेदृशी चेत्
। ૧૨ ।
To a man who desires to attain spiritual wealth, God, who is worshipped by all the three worlds should be dearer than the dear things. If such a consciousness has not arisen in his mind, then the Yoga is out of his reach. ( 12 ).
દ્વિતીય
વ્ય—
ભગવ′પાસના.
“ આત્મલક્ષ્મી મેળવવાની ઇચ્છાવાળાને ત્રિલોકીથી પૂજિત તે પરમાત્મા-પ્રભુ વલ્લભ વસ્તુથી પણ અધિક વલ્લભ હાવા જોઇએ. આવુ સાત્ત્વિક હૃદયબળ જ્યાં સુધી ન જાગે, ત્યાં સુધી સમજી રાખવુ જોઇએ ૩–ચેાગ હજી દૂર છે
૧૨
यथार्थदेवत्वनिश्चयाभावे किं कार्यम् ? -
यथार्थदेवत्वविनिश्चयस्याभावे प्रशस्ताशयतो गृहस्थैः । सर्वेऽपि देवाः परिपूजनीया नत्वाग्रहः साम्प्रतमज्ञतायाम् ॥ १३ ॥
In the absence of the realization as to who is the true God, all gods should be worshipped by men with pure intentions. Obstinancy as to the worship of some particular deity is improper in the state of ignorance. ( 13 )
230