________________
અધ્યાત્મતત્ત્વાલાક.
[ ખીજ
અધ્યાત્મરતિ
ટૂંકમાં સાંસારિક સ પ્રપંચોથી નિર્મીત અને સદા પરાયણ રહેવાના સાધુઓના ધર્મ છે. નિઃસ્વાર્થ ભાવે જગત્ કલ્યાણ કરવું, એ એના જીવનને મૂળ મન્ત્ર છે.
અત્—સ્ત્રીની સાથે સાધુએ સભાષણ ન કરવું, તેમજ સ્ત્રીનું નિરીક્ષણ તથા તેના સ્પર્શ કરવા નહિ. નારદપરિવ્રાજકોપનિષમાં પણ કહ્યું છે કે—
""
11
न सम्भाषेत् स्त्रियं काञ्चित् पूर्वदृष्टां च न स्मरेत् । कथां च वर्जयेत् तासां न पश्येल्लिखितामपि અર્થાત્—સ્ત્રી સાથે ખેાલવું નહિ. પૂ પરિચિત સ્ત્રીને યાદ કરવી નહિ. સ્ત્રીની કથા કરવી નહિ. સ્ત્રીનું ચિત્ર પણ જોવું નહિ.
વળી શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે—
" स्त्रीणां स्त्रीसंगिनां संगं त्यक्त्वा दूरत आत्मवान् । क्षेमे विविक्त आसीनश्चिन्तयेद् मामतन्द्रितः 11
,,
( અગ્યારમા સ્કન્ધના ચાદમા અધ્યાયમાં. )
અર્થાત્—આત્મકલ્યાણેચ્છુ મુનિ સ્ત્રીને અને સ્ત્રીસ ́ગીઓને
સંગ ત્યજીને કલ્યાણકારી એકાન્તસ્થાનમાં રહે અને અપ્રમત્ત રહીને મને ( પરમાત્માને ) ચિંતવે.
૧ સાધુઓની વિરક્તદશાના સંબંધમાં મનુસ્મૃતિમાં કહ્યું છે કે—
, अतिवादांस्तितिक्षेत नावमन्येत कंचन 1
×
X
X
X
क्रुध्यन्तं न प्रतिक्रुध्येद् आक्रुष्टः कुशलं वदेत्
X
X
X
66
46
,,
" इन्द्रियाणां निरोधेन रागद्वेषक्षयेण च । अहिंसया च भूतानाममृतत्वाय कल्पते
1
X
'
भैक्षे प्रसक्तो हि यतिर्विषयेष्वपि सज्जति ।
" अलाभे न विषादी स्याद् लाभे चैव न हर्षयेत् । प्राणयात्रिकमात्रः स्याद् मात्रासंगाद् विनिर्गतः
..
11
॥
( છઠ્ઠો અધ્યાય ) અર્થાત્—અપમાનને સહે, પણ ક્રાનું અપમાન કરે નહિ. ક્રોધ
228