________________
પ્રકરણ. ]
SPIRITUAL LIGHT. સાધુઓને ધર્મ બિસ્કુલ નિર્ચન્થ રહેવાનો છે, અર્થાત સાધુઓ દ્રવ્યના સંસર્ગથી સર્વથા મુક્ત હોય છે. ત્યાં સુધી કે તેઓનાં ભોજનનાં પાત્રો પણ ધાતુનાં ન હોવાં જોઈએ; કાષ્ઠ, માટી કે તુંબડીનાં પાત્રો સાધુઓના ઉપયોગમાં આવે છે.
વર્ષાઋતુમાં સાધુ એક જગ્યાએ રહી જાય. સાધુ સ્ત્રીને સ્પર્શ કદાપિ ન કરે.૪ १ " यतिन काञ्चनं दत्त्वा ताम्बूलं ब्रह्मचारिणे । चौरेभ्योऽप्यभयं दत्त्वा स दाता नरकं व्रजेत् " ॥
( પારાશરરસૃતિ, ૧ અધ્યાય, ૬૦ લેક.) અર્થાત -સાધુને દ્રવ્ય, બ્રહ્મચારીને તાંબૂલ અને સખ્ત અપરાધી ચરને અભય આપનાર દાતા નરકમાં ચાલ્યા જાય છે. ૨ “ અતૈનસાનિ પાત્રામાં તસ્ય યુર્નિરૈનાનિ ચ |
- x x x x अलाबु दारुपात्रं च मृन्मयं वैदलं तथा । एतानि यतिपात्राणि मनुः स्वायम्भुवोऽब्रवीत् ” ॥
( મનુસ્મૃતિ, છઠ્ઠો અધ્યાય, ૫૩-૫૪ ક. ) અર્થાત –ધાતુ વગરનાં તથા છિદ્રરહિત પાત્રો સાધુને જોઈએ. તુંબડી, કાણ, માટી અને વાંસનાં પાત્રો સંન્યાસિઓને માટે મનુએ કહ્યાં છે. 3 " पर्यटेत् कीटवद् भूमि वर्षास्वेकत्र संविशेत् " ॥
(વિષ્ણુસ્મૃતિ, ૪ થો અધ્યાય, ૬ ડ્રો ક) અર્થાત “ જેમ કી ફરતે રહે છે, તેમ સાધુઓએ પગથી ભ્રમણશીલ રહેવું. એક જગ્યાએ સ્થિર વાસ ન કરે. બીજી રીતે કીડાનું ચાલવું જેમ ધીમું હોય છે, ત્યાં સુધી કે તેનું ચાલવું, જોયા વગર કોઈનાથી કળી શકાય નહિ, તેમ સાધુ પણ ઘોડાની જેમ ન ચાલતાં ધીમી ચાલથી જમીન પર જીવદયા તરફ દૃષ્ટિ રાખતે ચાલે. એ સિવાય સાધુ વર્ષાઋતુમાં ( ચતુર્માસ ) એક જગ્યાએ રહી જાય. ” ચાતુર્માસ રહેવાની બાબત અત્રિસ્મૃતિમાં પણ આ લેકથી કહી છે – " प्रायेण प्रावृषि प्राणिसंकुलं वम दृश्यते ।
आषाढ्यादि चतुर्मासं कार्तिक्यन्तं तु संवसेत् " ॥ ४. “ सम्भाषणं सह स्त्रीभिरालम्भप्रेक्षणे तथा " ॥
(વિષ્ણુસ્મૃતિ, ૪ થે અધ્યાય, ૮ મે શ્લોક.)
287