________________
અધ્યાત્મતત્ત્વાલક,
સગાસ્નેહી માનીએ છીએ, કર્મરૂપ કારીગરથી રચાયેલા છે. અર્થાત એ બધે પિતૃત્વ, માતૃત્વ વગેરે સંબન્ધ કર્મની જ કૃતિથી ઉભે થયેલે અવાસ્તવિક છે; પરંતુ આ લેકમાં એ શ્લેકથી જુદું જ કહેવામાં ઓવ્યું છે. આ લેકને એ વાતની સાથે લેવા દેવા કંઈજ નથી કે પિતૃત્વ, માતૃત્વ વગેરે સમ્બન્ધ પારમાર્થિક છે યા કાલ્પનિક છે. આ શ્લેક એજ કહેવા માંગે છે, કે જેને તમે પિતા, માતા, સ્ત્રી, પુત્ર કે મિત્ર માને છે, તેઓ ભલે તમને પ્રેમને દેખાવ આપતા હાય, પણ અવસર ઉપર તે કોઈ ભાવ પૂછવાના નથી. આ વાત ઉપર હાલના જમાનામાં કેને વિશ્વાસ બેસે તેમ નથી ? સહુ કોઈને પ્રાય: પ્રત્યક્ષસિદ્ધ થઈ ચુક્યું હોવું જોઈએ કે તેગ જેવા ભયંકર રોગની સીઝનમાં સગો બાપ પિતાના છોકરાને સગે થતો નથી. નજરે જોયું છે કે પ્લેગના ભોગે પડેલા પુત્રે જ્યારે તેના બાપની પાસે પીવાનું પાણી માંગ્યું, ત્યારે તેને બાપ તે છોકરાની પાસે પાણી આપવા જઈ શકે નહિ. છેક બરાડા પાડતે રહ્યો અને બાપ ત્યાંથી સટકી ગયો. આવા અનેક પ્રસંગે ઘણુઓને અનુભવમાં આવ્યા હશે ?. છેકરે પિસે રળીને ઘરમાં લાવતું હોય, તે તે ઘરમાં બધાને વહાલું લાગે, નહિ તે સગે બાપજ એને કાન પકડી એમ કહેવા તૈયાર થાય કે “બેટા રળીને કંઈક લાવશે, તે ઘરમાં રોટલે મળશે. એકને એક સાત પેટને પુત્ર સખે બીમારી ભોગવી રહ્યો હોય અને કોઈ લેગીન્દ્રના કહેવા પ્રમાણે તેના સગા-સંબન્ધિઓમાંથી કોઈ પણ તેની બીમારી વહેરવા તૈયાર થવાથી તે સાજો થઈ શકતું હોય, તે વાંચનાર ! તમે માની શકે છે ખરા કે તે પ્યારામાં પ્યારા છોકરાને જીવાડવાની ખાતર તેની સગી મા કે તેની પ્રિયતમા કામિની, યા કોઈ પણ સગે પિતાને મૃત્યુના મુખમાં ઝંપલાવવા તૈયાર થાય છે.
આવી રીતે બધાએ મતલબને યાર છે, એ ચોક્કસ વાત છે.' વ્યાવહારિક સ્થિતિએ પણ નિઃસ્વાર્થ સજજડ સંબધ રખાતે ક્યાં જોવામાં આવે છે. જે બે મિત્ર કે જેઓની મિત્રતા કે પ્રીતિ ઉપર આપણને ત્યાં સુધી વિશ્વાસ બેસી જતું હોય કે આ બન્નેના શરીરે. ભલે ભિન્ન હેય પણ એને હૃદયાત્મા એકજ છે ? આવી સ્થિતિના તે પ્રેમિઓ પણ કાલાન્તરે એવા પરિવર્તન ઉપર આવેલા આપણે જોયા છે અને જોઈએ છીએ કે તેઓ એક બીજાના દુશમન બની ગયેલા હોય છે,
128