________________
SPIRITUAL LIGHT. ( 48 )
In the morning, at noon and in the evening all objects undergo changes. What then should be the object of our trust?
સ'સારની સ્થિતિ
પ્રાતઃકાળે, મધ્યાન્હકાળે અને સાયંકાળે પદાર્થોની અંદર જે પરિવર્ત્તન થાય છે, તે આપણા જાણવામાં છે; તે! પછી વિચાર કરો કે આપણે કઇ વસ્તુમાં વિશ્વાસી બની રહેવું જોઇએ ? -૪૮
""
66
धर्मे स्थिरतायै वैराग्यं पोषयति
नारी किमीया तनयः किमीयो मित्रं किमीयं पितरौ किमीयौ ? । गन्तव्यमेकाकिनएव हीतेः पुण्यं च पापं च परं सह स्यात् ॥ ४९ ॥
( 49 )
Whose is the wife, whose is the son, whose is the friend and whose are the parents ? Oh, mind You singly have to go accompanied by (only) and demerit..
merit
ધર્મમાં સ્થિર થવા માટે વૈરાગ્યનુ પોષણ
“ સ્ત્રી કાની ?, પુત્ર કાને ?, મિત્ર કાને ?, માબાપ કાનાં ?, પરમાદિષ્ટએ કાઇ કાઇનું નથી. અહીંથી આ પ્રાણીને એકલું જ જવાનું છે; માત્ર પુણ્ય અને પાપ એ એજ સાથે આવવાનાં છે. ”—૪૯
વ્યાખ્યા.
tr
""
सहोदरेति
“ àત્તિ માતિ સોતિ ” એ શ્લોકથી આપણે એ જાણી ગયા છીએ કે—પિતા, માતા, ભાઇ વગેરે સબન્ધિ, જેને આપણે
૧ હૈં, તાઃ ।'
127