________________
SPIRITUAL LIGHT.
દાંપત્ય પ્રેમ પણ ત્યાં સુધીજ ટકી રહેલે! જોવાય છે કે માં સુધી પ્રિયતમાનું મન જાળવવામાં આવે છે. સ્ત્રીનેા સ્વા જ્યારે જળવાત નથી, ત્યારે સ્ત્રીનું હૃદય બરાબર માલૂમ પડી આવે છે કે તે અકારણ સ્નેહવાળું હતું કે મતલબનું યાર હતુ ?. એવી રીતે સ્ત્રી પ્રત્યે પુરૂષનું હૃદય સમજી લેવું. મુદ્દો બાપ જ્યારે ઉમર લાયક થયેલા પેાતાના પુત્રાને તિજોરીની કુચીયા ન સોંપે, ત્યારે તે પુત્રાનું હૃદય, તે મુઢ્ઢા ઉપર દેવા ભાવવાળું થાય છે, તે આપણાથી અજાણ્યું નથી.
આ
વધુ શું કહેવું ? ડગલે ને પગલે પિતા, માતા, પુત્ર, સ્ત્રી અને મિત્રની સાથે વૈમનસ્યના પ્રસંગે ઉપસ્થિત થતા કાનાથી અજાણ્યા છે ? આ ઉપરથી એ ધ્યાન ખેંચવામાં આવે છે કે આપણે કઇ વ્યક્તિને મારાજ છે ” એમ સજ્જડ હૃદયથી માની શકીએ ? જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં આમ સ્થિતિ છે, તે પછી એજ માની ઉપાસના શ્રેયસ્કર જણાય છે કે જેને માટે મહાત્મા ભતૃહિરને એ ઉદ્ગાર નિકળેલા છે કે— વૈરાગ્યમેવામયમ
.
આ ઉપરથી માતા--પિતા* કે વડીલાની ભક્તિથી વંચિત રહેવાની, અથવા સ્વજન યા પરન પ્રત્યે સમુચિત કર્ત્તબ્ધ નહિ પાળવાની ભયંકર ભૂલમાં કાઇએ સાવું નહિ. કઇ દૃષ્ટિએ ઉપરની હકીકત અવલેાકવામાં આવી છે, એ ખાસ વિચારવાની પ્રથમ અગત્ય છે. નિશ્ચયદૃષ્ટિ અને વ્યવહારષ્ટિ એ બંનેને સાથે રાખીને કાઇ પણ વિચારક્ષેત્રમાં ઉતરવુ, અને એ અને દિષ્ટએથી તાલ કરીને વિષયનું પૃથક્કરણ કરવું, એજ બુદ્ધિનું કર્ત્તવ્ય છે અને ત્યારેજ સિદ્ધાન્તાને વ્યવસ્થિત બનાવી શકાય છે ? એવં જીવનશકટને સરળ અને સુંદર માર્ગ ઉપર લઇ જઈ શકાય છે. प्रस्तुतमेव समर्थयति
।
सम्बन्ध औपाधिक एव सर्वः संसारवासे वसतां जनानाम् । स्वभावसिद्धं परमार्थरूपं ज्ञानादिसम्बन्धमुपेक्षसे किम् ? ॥ ५० ॥
"A
( 50 )
The whole ( phenomenal ) relationship is * માતા--પિતાની ભક્તિના સમ્બન્ધમાં જુએ ખીજા પ્રકરણના પાંચમા શ્લેાકની વ્યાખ્યા.
૧૭
129