________________
અધ્યાત્મતત્વાક. Spencer and Haeckel may attempt to explain overything on the assumptions of Heredity, Adaption and Evolution, but Biology has failed so far to assign any adequate reason for subsequent differentiations and variations in an organism. There is no alternative other than having recourse to the Law of Karma to explain the causes of differences and variations. It is Karma alone that accounts for diverse forms though they arise apparently from the same origin. The co-operation of these five instrumental causes works out perpetual changes and differences which ever take place in this universe. So the author means to say that when the law of Karma reigns supreme, dependence on other relations as kinship, friendliness patronage, etc., is completely futile and impotent. When these mundane relations are themselves fleeting, dependent, powerless, how can they help you in the . achievement of your goal. ? મમત્વભાવને નિરાસ
- “ આ જગતમાં કોણ તે મનુષ્ય અમારે છે, કે જેના ઉપર મમત્વભાવ રાખીને અમે આનન્દ માની શકીએ ? ઉપકારની દૃષ્ટિએ મમત્વભાવ રાખવાનું સમુચિત મનાતું હોય, તો સમજવું જોઈએ કેદરેક જીવો કર્મ વાસનાથી જ્યારે બંધાયેલા છે, તે કોણ કોને ઉપકાર કરી શકે તેમ છે ? –૩૧ વ્યાખ્યા,
ઉપકારીને ઉપકાર ભૂલવો, એ મહાપાપ છે. એકજ કેડીની મદદ આપનારના પણ તેટલે અંશે કૃતજ્ઞ થવું જ જોઈએ. આ ગુણ જેનામાં નથી, તેમાં ધર્મની યોગ્યતા નથી. હકીકત આમ હોવા છતાં, પ્રસ્તુત શ્લેકમાં એમ જે કહેવામાં આવ્યું કે –“કેણ કેને ઉપકૃત કરે છે?” આ બધુ ગંભીર રહસ્ય રહેલું છે. બહુજ ઉંચી હદની દ્રષ્ટિએ એ વાત