________________
SPIRITUAL LIGHT.
*
આ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવાના ‘ ત્રસ’માં સમાવેશ થાય છે. એઓ હાલવાચાલવાની ક્રિયા કરનાર હેાવાથી ‘ત્રસ’ કહેવાય છે.
એ રીતે સ્થાવર અને ત્રસમાં સમસ્ત સૌંસારી જીવા સમાઈ જાય છે, હવે રહ્યા મુક્ત થવા. તેઓ મેક્ષના વિચાર પ્રસંગે વર્ણવાશે.
અજીવ.
ચૈતન્યરહિત જડ પદાર્થો 6 અજીવ શબ્દથી જાણીતા છે. અજીવના જૈનશાસ્ત્રામાં પાંચ ભેદે પાડ્યા છે—ધ, અધમ, આકાશ, પુદ્ગલ અને કાલ.
"
આ સ્થળે ધર્મ અને અધર્મ' એ એ પદાર્થો પુણ્ય-પાપ રૂપ સમજવાના નથી; કિન્તુ એ નામના એ પદાર્થોં આખા લેાકમાં આકાશની પેઠે વ્યાપક અને અરૂપી છે. આ એ પાવૈં અન્યદ નાના વિદ્વાનેને નવા જેવા લાગે, એ સ્વાભાવિક છે, પણ જૈનશાસ્ત્રમાં એ વિષે વિસ્તૃત પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેમ આકાશને અવકાશ દેનાર તરીકે સર્વ વિદ્વાનેા માને છે, તેમ આ બે પદાર્થોં પણ ઉપયાગી' બતાવવામાં
આવ્યા છે.
ધ
*
ગમન કરતા પ્રાણિઓ અને ગતિ કરતી જડ વસ્તુઓને સહાયતા કરનાર ધર્મ' પદાર્થ છે. પાણીમાં કરતાં માંછાઓને મદદ કરનાર જેમ પાણી છે, તેમ જડ અને જીવાની ગતિ થવામાં પણ નિમિત્તકારણુ માનવું એ ન્યાયસંગત છે, અને એ નિમિત્તકારણ ‘ ધ છે. અવકાશ મેળવવામાં આકાશને સહાયભૂત માનવામાં આવે છે, તેવી રીતે ગતિ કરવામાં પણ સહાયભૂત તરીકે ‘ધર્મ ′ નામક પદાર્થ માનવામાં આવે છે.
.
અધ.
• અધર્મ ’ પદાર્થતા ઉપયાગ—સ્થિતિ કરતા જડ અને જીવાને સહાયક થવું, એછે. ગતિ કરવામાં સહાય જેમ, ‘ ધર્મ ’છે, તેમ સ્થિતિ થવામાં
59