________________
અધ્યાત્મતત્ત્વાલક,
શકાતા નથી. બાદર પૃથ્વીકાય, બાદર જલકાય, બાદર તેજસ્કાય, બાદર વાયુકાય અને બાદર વનસ્પતિકાય પ્રત્યક્ષ જોવામાં આવે છે. ઘર્ષણ, છેદન આદિ પ્રહાર જેને ન લાગ્યું હોય, એવી માટી-પત્થર વગેરે પૃથ્વી, જે જીવોનાં શરીરનું પિંડ છે, તે જીવો બાદર પૃથ્વીકાય જાણવા. જે જળને અગ્નિ વગેરેથી આઘાત ન થયો હોય, તે જળ-કુવા, તલાવ વગેરેનાં–જે જીવોનાં શરીરનું પિંડ છે, તે બાદર જલકાય છે સમજવા. એ પ્રમાણે દીપક, અગ્નિ, વિજળી વગેરે જે જીવોનાં શરીરનું પિંડ છે, તે બાદ તેજસ્કાય જીવો છે. અનુભવાતે વાયુ, જે છાનાં શરીરેનું પિંડ છે, તે બાદરે વાયુકાય છે; અને વૃક્ષ, શાખા, પ્રશાખા, પત્ર, ફૂલ, ફલ, કાંદા વગેરે બાદર વનસ્પતિકાય છે.
પૂર્વોક્ત સચેતન પૃથ્વી, સચેતન જલ વગેરે અચેતન પણ થઈ શકે છે. સચેતન પૃથ્વીને છેદન-ભેદન વગેરે આઘાત લાગવાથી તેમાંના છ તેમાંથી શ્રુત થાય છે, અને એ પૃથ્વી અચેતન થાય છે. એવી રીતે પાણી ગરમ કરવાથી અથવા તેમાં સાકર વગેરે પદાર્થોનું મિશ્રણ કરવાથી તે પાણી અચેતન થાય છે. વનસ્પતિના સંબંધમાં પણ એવી જ રીતે અચેતન થવાનું સમજવું.
બે ઈત્વિચા અને જીભ જેઓને હૈય, તે દીન્દ્રિય કહેવાય છે. કૃમિ, પિરા, જળ, અળસિયાં વગેરેને હીન્દ્રિયમાં સમાવેશ છે. જૂ, માંકડ, મંકેડા, ઘીમેલ વગેરે ત્વચા, જીભ અને નાક એ ત્રણ ઈન્ડિવાળા હોવાથી ત્રીન્દ્રિય કહેવાય છે. ત્વચા, જીભ, નાક અને આંખ એ ચાર ઈન્દ્રિયવાળા માંખી, ડાંસ, તીડ, વિછી, ભમરા વગેરે ચતુરિન્દ્રિય કહેવાય છે. ત્વચા, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઈન્દ્રિયવાળા પંચેન્દ્રિય કહેવાય છે. પંચેન્દ્રિયના ચાર ભેદે છે-મનુષ્ય, પશુ-પક્ષિ-મચ્છ વગેરે તિ , સ્વર્ગમાં રહેતા દેવતાઓ અને નારકે.
પણ માનવું છે. વૈજ્ઞાનિકેએ એ પણ શોધ કરી છે કે-સહુથી નાનું પ્રાણી સિસ નામનું છે. આ જતુઓ એક સેયના અગ્રભાગ પર એક લાખ બેસતાં પણ ગરદી નહિ થતાં ખુશાલીથી બેસી શકે છે. - ૧ “બાદર' એટલે સ્કૂલ “બાદર”એ જૈનશાસ્ત્રને પારિભાષિક
58