________________
SPIRITUAL LIGHT.
જીવ, ચેતન એ બધા એક અને કહેનારા પર્યાય શબ્દો છે. જ્ઞાનશક્તિ એ આત્માનું મુખ્ય લક્ષણ છે.
જૈનદૃષ્ટિએ લગાર અવલેાકન કરીએ તે જૈનશાસ્ત્રકારાએ જડ અને ચેતન અથવા જીવ અને અજીવ એ એ તત્ત્વાને વિશેષ સ્પષ્ટ કરવાની ખાતર એનાજ પેટા ભાગનાં ખીજાં તત્ત્વા જુદાં પાડી સમજાવ્યાં છે. એકન્દર નવ તત્ત્વા ઉપર જૈનદર્શનનેા વિકાસ છે. તે નવ તત્ત્વા–જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, બન્ધ, નિર્જરા અને મેક્ષ છે.
આ નવ તત્ત્વા લગાર ટૂકમાં જોઇએ—
અવ.
>
"
,
સંસારમાં જીવે અનન્તાનન્ત છે; તથાપિ સામાન્યતઃ જીવાના મે વિભાગે પાડવામાં આવ્યા છે–સંસારી જીવા અને મુક્ત થવા. સંસારમાં પરિભ્રમણ કરતા જીવા સંસારી કહેવાય છે. ‘ સંસાર શબ્દ ‘ સમ્ ’ ઉપસર્ગ પૂર્ણાંક ‘# ' ધાતુથી બનેલે છે. ‘ æ ' ધાતુના અર્થ ‘ ભ્રમણ થાય છે. ‘ લમ્ ' ઉપસર્ગ તેજ અથને પુષ્ટિ આપનાર છે. ચેારાસી લાખ જીવયેાનિએમાં પરિભ્રમણ કરવુ, તે સંસાર અને પરિભ્રમણ કરનારા સસારી કહેવાય છે. ખીજી રીતે સંસાર શબ્દના અર્થ ચારાસી લાખ જીવયેાનિ પણ થઇ શકે છે. આત્માની કબદ્ધ અવસ્થાનું નામ પણ સંસાર છે. શરીરનું નામ પણ સંસાર છે. એ રીતે સંસારને વળગેલા જીવા સસારી કહેવાય છે. આ ઉપરથી કબદ્ધ અવસ્થા એ સસારીજીવાનું લક્ષણ સહેજ સમજી શકાય છે.
સંસારીજીવેાના અનેક રીતે ભેદો પડે છે; પરન્તુ મુખ્ય એ ભેદો છે— સ્થાવર અને ત્રસ. પૃથ્વીકાય, જળકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ પાંચને સ્થાવરમાં સમાવેશ છે. ‘ સ્થાવર ’· એ એકેન્દ્રિયળવાનું પારિભાષિક નામ છે. એ પાંચ સ્થાવરા એક સ્પેન ( ચામડી ) ઇન્દ્રિયવાળા હાવાથી એકેન્દ્રિય કહેવાય છે. એ પાંચે એકેન્દ્રિયાના એ ભેદો છે–સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ જલકાય, સૂક્ષ્મ, તેજસ્કાય, સૂક્ષ્મ વાયુકાય અને સૂક્ષ્મ વનસ્પતિકાય જીવા આખા લેાકમાં વ્યાપીને રહેલા છે.૧ એ અત્યન્ત સૂક્ષ્મ હોવાથી આપણી ચક્ષુથી જેઇ ૧ તમામ પલાણુ સૂક્ષ્મ જીવાથી ભર્યું છે, એમ વમાન વૈજ્ઞાનિકાનું
57