SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મતત્ત્વાલક, of the old age, annihilator of death consumer of all diseases, conflagration to the sood of the trợe of birth and death, and the instrument of limitless knowledge. Notes-If a man attains spiritual wealth by the awakening of the inner life i. 9, by subjugating his carnal desires and passions, he has nothing to fear from the mundane bonds of this phenomenal world and he thus rises above the sufferings resulting from the inordinate revelling in and enjoying of the perishable things around us and thus conquers old age, disease and death ( the great master of mundane things ). સહુ જાણે છે કે જરા, મરણ અને રગે. દરેક પ્રાણીને રહેલાં છે. પરતુ એથી વારે ગભરાવાનું કામ નથી. તે નરાને માથે પણ જરા છે, તે મૃત્યુને માથે પણ મરણ છે અને સર્વ અપતિઓને લાગુ પડે તેવો ક્ષયરોગ પણ છે. તે કોણ? મહેદી મેળવી આપનારી અધ્યાત્મલક્ષ્મી. આધ્યાત્મિક જિદગી ને પણ ઘરી અાવે છે, અર્થાત જરાથી થતું આક્રમણ અટકાવે છે. આધ્યાત્મિક વન મૃત્યુને પણ મરણરૂપ છે, અર્થાત્ મૃત્યુને પણ મારી નાખે છે–મૃત્યુને પાસે આવવા દેતું નથી. આધ્યાત્મિક માર્ગ, સમગ્ર વિપત્તિઓને પણ એવો ક્ષયરોગરૂપ થઈ પડે છે કે તે વડે સર્વ વિપત્તિઓ ક્ષીણ થઈ જાય છે. જન્મરૂપ વૃક્ષના બીજને બાળી નાંખવામાં અગ્નિ સમાન અને અનન્ત વિદ્યા (સર્વજ્ઞતા) મેળવવાને માર્ગ, એકમાત્ર તે અધ્યાત્મ છે. ”– વ્યાખ્યા, સંસારમાં જન્મ, જરા, મરણ તથા આધિ, વ્યાધિ, શેક, સત્તાપ વગેરે અનંત દુઃખો આપણને અનુભવસિદ્ધ છે. તે દુખેથી બહાર નિકળી જવું, એજ પુરૂષને પુરૂષાર્થ છે, પુરૂષાર્થ કર્યા સિવાય કંઈ કામ સિદ્ધ થઈ શકતું નથી. દુનિયાનાં સર્વ કાર્યો પુરૂષાર્થ ઉપર આધાર રાખે છે. પુરૂપાર્થ વગર એક સળી પણ ઉઠાવી શકાતી નથી. એક આંગળી ઉંચી કરવામાં પણ પુરૂષાર્થની અપેક્ષા રહેલી છે. જ્યારે આમ હકીકત છે, તે
SR No.022208
Book TitleAdhyatma Tattvalok
Original Sutra AuthorN/A
AuthorMotichand Jhaverchand Mehta
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year1920
Total Pages992
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy