________________
SPIRITUAL LIGHT.
પોતે દૃઢ હાય તો કાઈ તેના વાળ વાંકા કરી શકનાર નથી, અને પોતાનુ જ ઠેકાણું ન હેાય, તેા ખીજાએ તેને ટાપલીએ મારી જાય, એ શું બનવા જોગ નથી ?
હમેશાં, જીવનને સુધારનાર પવિત્રઉપદેશવાળાં પુસ્તક વાંચવાને નિયમ રાખવામાં આવે, મનનપૂર્વક પ્રાચીન મહર્ષિઓનાં વાક્યા વિચારવામાં આવે, તે લાંએ વખતે તેનું એ પરિણામ આવે છે કે બુદ્ધિ પરિપક્વ થાય છે અને તેમાંથી અનુભવજ્ઞાન પ્રકટ થાય છે; આવી સ્થિતિમાં મૂકાયા પછી ઉચ્છ્વ ખલ થવાને ભય ટળી જવાથી જિન્દગી વ્યવસ્થિત અને પ્રતિદિન પવિત્ર થતી જાય છે; પરન્તુ એમાં એટલુ’ યાદ રાખવું જોઇએ હમેશાં સારા મિત્રાની સંગતિ કરવાની જરૂર છે. દુરાત્માઓની સંગતિ કરવાથી સંગૃહીત કરેલા ગુણેા પલવારમાં લેપ થવા માંડે છે. ણે ભાગે એમ જોવાય છે કે-સજ્જનેા કરતાં દુજને પોતાના પ્રયત્નમાં વધુ અને જલ્દી તેહમદ નીવડે છે. દુ નાના એ સ્વભાવ હાય છે કે તે પેાતાનાં દુર્વ્ય સનામાં પોતાના સ્નેહિઓને પણ સાથે લે છે. પેાતાની કુટેવા અને ખરાબ ચાલમાં પેાતાના મિત્રાને પણ ઝંપલાવવા, એ દુરાત્માઆના મુખ્ય ઉદ્દેશ હાય છે. ત્યારેજ કહેવામાં આવ્યું છે કે “ સ્વયં ના કુપાત્માનો નારાન્તિ પવિ” । આવા અધમ મનુષ્યાની સેાબતથી ડાહ્યા માણસ પણ ગાંડા, પંડિત માણસ પણ મૂર્ખ અને આબરૂદાર માણસ પણ કલકિત થાય છે. એ માટે મુખ્યતયા સત્સંગતિ ઉપર વધુ લક્ષ્ય આપવાનું છે. ઉત્તમ ગુણા મેળવવાનુ પ્રથમ સાધન સત્સંગતિ સિવાય ખીજું કશુ નથી.* સત્સંગતિ, ધર્મ શાસ્ત્રાનું વાંચન અને તત્ત્વમનન, એ ત્રિપુટીને અહર્નિશ સમાગમ રાખવામાં આવે, તે ગમે તેવા વિષમકાળમાં પણ મનુષ્ય પોતાની જિન્દગીને પવિત્ર બનાવી શકે છે, એ નિ:સન્દેહ વાત છે.
जरा जराया मरणं च मृत्योः सर्वापदानामपि राजयक्ष्मा । जन्मद्भुबीजाग्निरनन्तविद्यानिदानपध्यात्ममहोदय श्रीः || ६॥
(6)
The resplendent spiritual light is the vanquisher સપ્તકૃતિ થય દિન જ્ઞતિ કુંલાર્ ? ”- ભતૃ હિર.
5
*
66