SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ purasRGB3888301000000000008 M IRRITIEEEE EETIREMIUM निभा सामायारी ER “पडेटा नल दावेद" मेवा शनाहिनी... मी 'अडीत' ५६ छे ते छहनामा अतिव्याप्ति न શું થાય તે માટે છે. છંદનામાં પૂર્વે લાવેલા અશનાદિની પ્રાર્થના છે. નિમત્રણામાં પૂર્વે નહિ લાવેલાની પ્રાર્થના છે છે છે. આટલો જ એ બે વચ્ચે ભેદ છે. એટલે અગૃહતપદ ન લખે તો અતિવ્યાપ્તિ આવે. બાકીના ગુરુપૃચ્છા વગેરે પદોનું પ્રયોજન તો છંદનામાં જ કહી ગયા છીએ. ___ यशो. - स्वाध्यायादौ-स्वाध्यायो वाचनादिस्पः आदिशब्दाद् वस्त्रधावनादिरूपं गुस्कृत्यं च, तत्र रतस्यापि उद्यतस्यापि स्वाध्यायादिकरणपरिश्रान्तस्यापि इत्यर्थः ।। कार्योयुक्तस्य कार्ये वैयावृत्त्यलक्षणे उद्युक्तस्य बद्धाभिलाषस्य सा=निमन्त्रणा भवति । कर्तव्येति शेषः । तदिदमुक्तम्-(पंचा० १२/३८) र सज्झायादुव्वाओ गुरुकिच्चे सेसगे असंतंमि । तं पुच्छिऊण कज्जे सेसाण णिमंतणं र कुज्जा ॥ इति ॥६२॥ चन्द्र. - इयं च निमन्त्रणा केन कर्तव्या? इति आह स्वाध्यायादौ इत्यादि । पञ्चाशकगाथाभावार्थस्त्वयम् । → स्वाध्यायध्यानादिना परिश्रान्तोऽपि साधुः वस्त्रधावनादिके रत्नाधिककार्ये शेषे असति गुरुं पृष्ट्वा शेषाणां निमन्त्रणं कुर्याद् - इति । तथा च स्वाध्यायध्यानादिकरणेन परिश्रान्तोऽपि साधुः वस्त्रधावनादिरूपे 1 रत्नाधिककार्ये शेषे असति ग्लानादीनां वैयावृत्यकरणे उद्यतः सन् निमन्त्रणां कर्तुं योग्यः, तर्हि अन्येषां तु का से वार्ता ? इति 'अपि' शब्दार्थः । ___पंचाशकगाथार्थस्त्वयम् → स्वाध्यायात्परिश्रान्तः शेषे गुरुकृत्ये असति गुरुं पृष्ट्वा शेषान् प्रति निमन्त्रणां ६ कुर्यात् – इति ॥६२॥ - સ્વાધ્યાય વગેરે અને વસ્ત્રધાવનાદિ ગુરુકાર્યો વગેરેમાં ઉદ્યમવાળા એટલે કે સ્વાધ્યાય, ગુરુકાર્યાદિ કરવા છે દ્વારા થાકેલા એવા સાધુએ પણ વૈયાવચ્ચ રૂપી કાર્યમાં અભિલાષા બાંધીને આ નિમંત્રણા કરવા યોગ્ય છે. અર્થાત્ ભલે એ થાકેલો હોય તો પણ એને વૈયાવચ્ચાદિમાં અભિલાષા થવી જ જોઈએ. અને એ વૈયાવચ્ચ કરવા માટે એણે સાધુઓ પ્રત્યે નિમંત્રણા પણ કરવી જોઈએ. પંચાશકમાં કહ્યું છે કે – સ્વાધ્યાયાદિથી થાકેલો સાધુ “બીજા ગુરુના કામો ન હોય તો” ગુરુને પુછી=ગુરુની # ( રજા લઈને ગુરુ સિવાયના બાકીના સાધુઓને ભોજનાદિ લાવવા રૂપ કાર્યને વિશે નિમંત્રણા કરે. ~દરા यशो. - अथ स्वाध्यायादिखिन्नस्य कथं वैयावृत्त्यादावुद्योगः ? इत्यत्राह - इच्छाऽविच्छेदेणं कज्जुज्जोगो अ हंदि पइसमयं । परिणयजिणवयणाणं एसो अ महाणुभावाणं ॥६३॥ चन्द्र. - शङ्कते अथ स्वाध्यायादि इत्यादि । सर्वेऽपि जिनोक्ता योगाः परमपदसाधकाः सन्ति । ततश्च । यं कञ्चिद् योगं साधयित्वा तेनैव मोक्षः प्राप्तव्यः । एवं च स्वाध्यायादिरतस्य वैयावृत्यादौ उद्यमः कथं 8 CEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૦૧ Saaaaaaaaaaaaaaaaaaaaaaaaa aaaaaaaaa
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy