________________
000000000000000net
છ
છંદના સામાચારી.
DEEEEEEN
EEEEEEEEEEEEEEES
SEEEEEGGESTER888cracs68500000000000003050ccacass8888856GESEEGGlassesGUEGGS
यशो. - इयाणि छंदणा भन्नइ - इदानीमवसरप्राप्ततया छन्दना निरूप्यते, तत्रादौ तल्लक्षणमाह -
चन्द्र. - इदानीं महोपाध्यायविरचिते सामाचारीप्रकरणग्रन्थे छंदनासामाचारीटीकायाः विषमपदव्याख्या रहस्यप्रकटनं च क्रियेते । છે પ્રતિપૃચ્છાના નિરૂપણ બાદ હવે છંદનાનું નિરૂપણ કરવાનો અવસર છે એટલે એનું નિરૂપણ કરશું. એમાં હું સૌ પ્રથમ એનું લક્ષણ કહે છે. यशो. - गुरु आणाइ जहरिहं दाणं साहूण पुव्वगहिअस्स ।
छंदणसामायारी विसेसविसया मुणेयव्वा ॥५५॥ चन्द्र. - → गुर्वाज्ञया पूर्वगृहीतस्य साधूनां यथार्ह दानं छन्दनासामाचारी । सा विशेषविषया ज्ञातव्या । - इति गाथार्थः । છેગાથાર્થઃ ગુરુની આજ્ઞા લઈને પહેલા ગ્રહણ કરેલા અશનાદિનું યથાયોગ્ય રીતે સાધુઓને દાન કરવું એ કે આ છંદના સામાચારી છે. તે વિશેષ વિષયવાળી જાણવી.
यशो. - गुरु आणाइ त्ति । पूर्वगृहीतस्य पूर्वानीतस्याऽशनादेः गुर्वाज्ञया= र रत्नाधिकादेशेन यथार्ह बालग्लानादियोग्यतानतिक्रमेण साधूनां यतीनां दानं दीयतेऽनेनेति। व्युत्पत्त्या ग्रहणनिमन्त्रणं छन्दना सामाचारी भवति ।
चन्द्र. - पूर्वानीतस्य छन्दनाकरणात्पूर्वकाले उपाश्रये आनीतस्य बालग्लानादियोग्यतानतिक्रमेण= शास्त्रे येन क्रमेण छन्दना प्रतिपादिता यथा “प्रथमं गुरुं प्रति छन्दना कर्तव्या, तदनु बालं प्रति" इत्यादिरूपा, तेन क्रमेण । दानं यद्यपि अत्र पूर्वानीतस्य साधूनां दानं न छन्दना । किन्तु 'हे मुने ! मदानीतं अशनादिकं
गृहीत्वा ममोपरि उपकारं कुरु" इत्यादिरूपा प्रार्थनैव छन्दना । ततश्च दानपदस्य योग्यमर्थमाह दीयतेऽनेनेति N व्युत्पत्त्या ग्रहणनिमन्त्रणं । तथा च साधून् प्रति पूर्वानीतस्याशनादेः ग्रहणार्थं यनिमन्त्रणं क्रियते, तेन साधूनां दानं दीयते इति कृत्वा ग्रहणनिमन्त्रणं दानपदस्यार्थो भवतीति भावः ।
ટીકાર્થઃ પૂર્વે વહોરીને લાવેલા અશનાદિનું ગચ્છના વડીલની રજા લઈને બાલ, ગ્લાન વગેરે શાસ્ત્રીયક્રમને આ ઓળંગ્યા વિના સાધુઓને ગ્રહણ કરવાનું નિમંત્રણ કરવું એ છંદના સામાચારી કહેવાય.
| (શિષ્યઃ ગાથામાં તો પૂર્વાનીતના દાનને જ છંદના કહી છે. તમે ટીકામાં પૂર્વાનીતનું ગ્રહણ કરવા માટેના છે નિમંત્રણને છંદના કહી. આ અર્થ તમે ક્યાંથી લાવ્યા ?)
गुर : “दीयते अनेन इति दानं" ॥ प्रमासमास पोलीमे तो न द्वा२साधुभाने २५शन माय છે તે દાન કહેવાય. સાધુઓને ગ્રહણ કરવાની નિમંત્રણા કરવા દ્વારા જ દાન અપાય છે એટલે દાનનો અર્થ
230030038058888888888888888883000000
ESSEEEEEEEEEEEEEEEEEEET
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચોખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૪૯. Saraswatantac0000000000rmatureEcrammercacancarcescarcarcard